લોધિકાના મેટોડામાં રહેતા વેપારીએ ખીરસરાના નામચીન શખ્સ પાસેથી વ્યાજે લીધેલ રૂૂપિયાનું વ્યાજ ચૂકવી દીધા છતાં વ્યાજખોરે વેપારીના દાગીના અને મોટરસાયકલ પડાવી લેતા આ મામેલે મેટોડા…
View More ખીરસરાના વ્યાજખોરનો આતંક, વેપારીના દાગીના અને મોટર સાઇકલ પડાવી લીધુંKhirsara
જેતપુરના ખિરસરામાં સ્વામી.મંદિર અને મંડળીમાં ચોરી
સરકારી મંડળી અને સ્વામિનારાયણ મંદિરમાં તસ્કરો ત્રાટકયા, 19 હજારની રોકડ અને કેમેરા ઉઠાવી ગયા જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં તસ્કરો ત્રાટક્યા હતા એક જ રાતમાં તસ્કરોએ…
View More જેતપુરના ખિરસરામાં સ્વામી.મંદિર અને મંડળીમાં ચોરીખીરસરામાં પતિના ત્રાસથી રિસામણે બેઠેલી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલા ખીરસરા ગામે પતિના ત્રાસથી રિસામણે બેઠેલી પરિણીતાએ ઝેરી પાવડ પી લીધો હતો. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી…
View More ખીરસરામાં પતિના ત્રાસથી રિસામણે બેઠેલી પરિણીતાનો આપઘાતનો પ્રયાસખીરસરા ગામે વીજશોક લાગતા આધેડનું મૃત્યુ
રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા ખીરસરા ગામે વાડીએ કામ કરતા આધેડ મોટર ચાલુ કરવા જતા વીજશોક લાગવાથી તેમનુ મોત નીપજ્યુ હતું. જાણવા મળતી વિગત…
View More ખીરસરા ગામે વીજશોક લાગતા આધેડનું મૃત્યુખીરસરા કિંમતી જમીનના વિવાદમાં પ્રૌઢને ‘અનિરૂધ્ધસિંહ રીબડા’ના નામે ખૂનની ધમકી
ખીરસરામાં રહેતા પ્રૌઢને તેના ભત્રીજા સહિતના 11 શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એક શખ્સે પોતાની ઓળખ રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજાના માણસ તરીકે…
View More ખીરસરા કિંમતી જમીનના વિવાદમાં પ્રૌઢને ‘અનિરૂધ્ધસિંહ રીબડા’ના નામે ખૂનની ધમકીખીરસરાના યુવાને ઘરકંકાશમાં ગળાફાંસો ખાઇને જિંદગી ટૂંકાવી
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા અરવિંદભાઈ રાણાભાઈ વાઘ નામના 47 વર્ષના યુવાનને તેમના પત્ની સાથે કજીયો-કંકાસ ચાલી રહ્યા હતા. આ વચ્ચે તેમના પત્ની તેમને છોડીને…
View More ખીરસરાના યુવાને ઘરકંકાશમાં ગળાફાંસો ખાઇને જિંદગી ટૂંકાવી