ગુજરાત2 months ago
કલ્યાણપુરના સૂઇનેસ ગામેથી ઘોડીપાસાની ક્લબ ઝડપાઇ, 4.47 લાખનો મુદ્દામાલ જપ્ત
11 જુગારીઓ ઝડપાયા, જુગારીઓને લાવવા માટે ઇકોકારનો ઉપયોગ થતો હતો કલ્યાણપુર તાબેના સૂઈનેસ ગામેથી રવિવારે એલસીબી પોલીસે દરોડો પાડી, એક શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ઘોડી...