વિસ્તાર વિકાસ સત્તામંડળ”નો સૂચિત ડેવલોપમેન્ટ પ્લાન 2047 પ્રસિદ્ધ, વાંધા-સૂચનો મગાવાયા: શહેરના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ આવશે: જિલ્લા કલેકટર દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા…
View More ખંભાળિયામાં 22 કિ.મી. લંબાઈનો 45 મીટર પહોળો રિંગ રોડ બનશેKhambhaliya
ખંભાળિયાના મોવાણ ગામે ચોરી કેસમાં આરોપીઓના રિમાન્ડ ના મંજૂર
ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે થોડા દિવસો પૂર્વે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સોનાના દાગીનાની થયેલી ચોરીના બનાવ સંદર્ભે નોંધાયેલા કેસમાં પોલીસ દ્વારા મહિલાઓ સહિત પાંચ જેટલા આરોપીઓની…
View More ખંભાળિયાના મોવાણ ગામે ચોરી કેસમાં આરોપીઓના રિમાન્ડ ના મંજૂરખંભાળિયા ચોકડી પાસે ચાલુ કારમાં આગ લાગતાં કાર અગનગોળો બની
જામનગર નજીક ખીજડીયા બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી જી.જે. 1- એચ. કે. 7161 નંબરની કારમાં ગઈકાલે સાંજે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી,…
View More ખંભાળિયા ચોકડી પાસે ચાલુ કારમાં આગ લાગતાં કાર અગનગોળો બનીખંભાળિયા વિસ્તારમાં સેડ્યુલ ઝોનમાં આવતા પ્રાણીઓના રક્ષણમાં તંત્રની બેદરકારીની રાવ
ખંભાળિયા વિસ્તારમાં સીડયુલ ઝોનમાં આવતા વિવિધ પ્રાણીઓ અંગે સંબંધિત વિભાગ દ્વારા જરૂૂરી કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના મુદ્દે અહીંની પશુ સેવા સંસ્થાના કાર્યકરો દ્વારા ઉચ્ચ…
View More ખંભાળિયા વિસ્તારમાં સેડ્યુલ ઝોનમાં આવતા પ્રાણીઓના રક્ષણમાં તંત્રની બેદરકારીની રાવખંભાળિયા નજીક ધાર્મિક પ્રસંગમાં દાગીનાની ચોરી કરનાર ચાર મહિલાઓ સહિત પાંચ ઝડપાયા
ખંભાળિયા નજીકના એક મંદિર પાસે થોડા દિવસો પૂર્વે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં કેટલાક મહિલાઓના કિંમતી સોનાના ચેનની ચોરી થઈ અને બનાવ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં…
View More ખંભાળિયા નજીક ધાર્મિક પ્રસંગમાં દાગીનાની ચોરી કરનાર ચાર મહિલાઓ સહિત પાંચ ઝડપાયાખંભાળિયાના ઝાકસીયા ગામે તળાવમાં ડૂબી જતા આધેડનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના ઝાકસીયા ગામે એક આધેડનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યાનો બનાવો સામે આવ્યો છે. આ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના…
View More ખંભાળિયાના ઝાકસીયા ગામે તળાવમાં ડૂબી જતા આધેડનું મૃત્યુગેરકાયદેસર વ્હાઇટ એલ.ઈ.ડી. લાઇટ્સ સામે ખંભાળિયા આર.ટી.ઓ.ની ઝૂંબેશ
વાહનોમાં લગાવવામાં આવેલી ગેરકાયદેસર વ્હાઇટ એલ.ઈ.ડી. લાઇટ્સ સામે ગુજરાતભરમાં એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. તેજ પ્રકાશ લેરાવતી આ વ્હાઇટ એલ.ઈ.ડી. લાઇટના કારણે સામેથી આવતા…
View More ગેરકાયદેસર વ્હાઇટ એલ.ઈ.ડી. લાઇટ્સ સામે ખંભાળિયા આર.ટી.ઓ.ની ઝૂંબેશખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધનું મૃત્યુ
અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર દાતા ગામની ગોળાઈ પાસે આશરે 60 વર્ષના એક…
View More ખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધનું મૃત્યુખંભાળિયાની બે સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા
ખંભાળિયામાં ધમધમતા એવા શારદા સિનેમા રોડ ઉપર આવેલી શ્રીરામ લાઇટિંગ નામની દુકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી અને દુકાનની બહાર રાખવામાં આવેલા વોલ્ટાસ કંપનીના એ.સી.ના બે…
View More ખંભાળિયાની બે સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યાખંભાળિયા: વીજચોરી કેસમાં આરોપીને 13.21 લાખનો દંડ, ત્રણ વર્ષની સજા
ખંભાળિયા તાલુકાના હરીપર ગામે માધવ ગ્રીન સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રદીપ દેવશી કરમુર નામના શખ્સના ઘરે ગત તારીખ 19 ઓક્ટોબર 2023 ના રોજ પીજીવીસીએલના અધિકારીઓ તથા…
View More ખંભાળિયા: વીજચોરી કેસમાં આરોપીને 13.21 લાખનો દંડ, ત્રણ વર્ષની સજા