– દેશના અન્ય ભાગોમાં વિતરણ અંગે કરવામાં આવેલી કામગીરી – એલ.પી.જી.ની સમસ્યા હળવી થશે અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના પગલે ગુજરાત…
View More ખંભાળિયાના વાડીનાર બંદરે 46,500 મેટ્રિક ટન એલ.પી.જી.નો જથ્થો ઉતર્યોKhambhaliya news
ખંભાળિયા નજીક અકસ્માત, કાર સળગી ઉઠતાં યુવાન ભડથું
ખંભાળિયા નજીકના ધોરીમાર્ગ પર આજરોજ ચઢતા પહોરે એક મોટરકાર અને એક પીકઅપ વાહન વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય બે…
View More ખંભાળિયા નજીક અકસ્માત, કાર સળગી ઉઠતાં યુવાન ભડથુંખંભાળિયામાં પરપ્રાંતિય શ્રમિક સાથે નવતર ઠગાઈ: સોનાના ખોટા ચેનના બદલે કડું, રોકડ, મોબાઈલ લઈને રીક્ષા ચાલક નો-દો-ગ્યારહ…
ખંભાળિયામાં વતન જવા માટે આવેલા એક પરપ્રાંતિય શ્રમિક યુવાનને એક રીક્ષા ચાલકે મળી આવેલા સોનાના ચેનના બદલામાં ભાગ પાડવાનું કહી, આ યુવાનનું કિંમતી ચાંદીનું કડું,…
View More ખંભાળિયામાં પરપ્રાંતિય શ્રમિક સાથે નવતર ઠગાઈ: સોનાના ખોટા ચેનના બદલે કડું, રોકડ, મોબાઈલ લઈને રીક્ષા ચાલક નો-દો-ગ્યારહ…ખંભાળિયા: ગ્રામ્ય વિસ્તારના ડી.પી. પ્લાન અને વિકાસ કામ અંગે મહત્વની બેઠક યોજાઈ
રાજકીય પ્રતિનિધિઓ તથા ખેડૂતો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તા મંડળ (ખાડા) દ્વારા પ્રસિદ્ધ કરાયેલ પ્રાથમિક ડી.પી. પ્લાનમાં સમાવિષ્ટ ગામોના સર્વાંગી વિકાસ તથા…
View More ખંભાળિયા: ગ્રામ્ય વિસ્તારના ડી.પી. પ્લાન અને વિકાસ કામ અંગે મહત્વની બેઠક યોજાઈખંભાળિયામાં રાંધણ ગેસ સિલિન્ડર અંગે તંત્રનું ચેકિંગ
ખંભાળિયા સહિત સમગ્ર તાલુકામાં હાલ રાંધણ ગેસના બાટલાની વ્યાપક અછત વર્તાઈ રહી છે. આ વચ્ચે અહીંના પુરવઠા વિભાગ દ્વારા ગેસ સિલિન્ડરના સ્ટોક અંગે ચેકિંગ કાર્યવાહી…
View More ખંભાળિયામાં રાંધણ ગેસ સિલિન્ડર અંગે તંત્રનું ચેકિંગખંભાળિયા નજીક બૂલેટ અકસ્માતમાં ચાલકનું મૃત્યુ
ખંભાળિયાથી આશરે 21 કિલોમીટર દૂર માળી ગામના પાટીયા પાસેથી જી.જે. 03 જે.જી. 0334 નંબરના બુલેટ મોટર સાયકલ પર જઈ રહેલા પુંજાભાઈ નાગાજણભાઈ દાયાણી (ઓડિચ) ના…
View More ખંભાળિયા નજીક બૂલેટ અકસ્માતમાં ચાલકનું મૃત્યુખંભાળિયામાં રૂ.21 કરોડથી વધુના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ખંભાળિયા નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી અવિરત રીતે વિકાસ કાર્યો તેમજ નગરજનોને પાયાની તમામ જરૂૂરિયાતો મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે…
View More ખંભાળિયામાં રૂ.21 કરોડથી વધુના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં વૃદ્ધનું મોત નિપજાવનાર કારચાલક ઝબ્બે
ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઇ પાસેથી પસાર થઈ રહેલા 60 વર્ષના એક અજાણ્યા વૃદ્ધને આ માર્ગ પર…
View More ખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં વૃદ્ધનું મોત નિપજાવનાર કારચાલક ઝબ્બેખંભાળિયા નજીક પૂરપાટ જતા વાહનની ઠોકરે રાહદારીનું મૃત્યુ
ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર સામોર ગામના પાટીયા પાસેથી રવિવારે રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા…
View More ખંભાળિયા નજીક પૂરપાટ જતા વાહનની ઠોકરે રાહદારીનું મૃત્યુખંભાળિયા: સગીરાના અપહરણ તથા દુષ્કર્મ કેસમાં આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડ
ભોગ બનનારને સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે 50 હજારનું વળતર ચુકવવા આદેશ ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા ભાવેશ મુરુ ચાવડા નામના શખ્સ દ્વારા ગત…
View More ખંભાળિયા: સગીરાના અપહરણ તથા દુષ્કર્મ કેસમાં આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડ