ખંભાળિયાથી આશરે 28 કિલોમીટર દૂર મોટી ખોખરી ગામના પાટીયા પાસેથી જી.જે. 10 બીએફ 1828 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને ગઢકા ગામેથી ભાણવડ જઈ રહેલા ધર્મેન્દ્રભાઈ…
View More ખંભાળિયા નજીક બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત: યુવાનનું મૃત્યુKhambhaliya news
ખંભાળિયા દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા શખ્સો સામે જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અનેક આસામીઓ દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણો ધ્વસ્ત…
View More ખંભાળિયા દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયુંખંભાળિયા નજીક બાઇક આડે કૂતરું ઉતરતા યુવાનનું મૃત્યુ
ખંભાળિયાથી આશરે 20 કિલોમીટર દૂર ભંડારીયા ગામ નજીક ટી.વી.એસ. રાઇડર મોટરસાયકલ નંબર જી.જે. 37 પી. 0961 ઉપર બેસીને જઈ રહેલા મેવાસા ગામના રાહુલભાઈ નાથાભાઈ ભાટીયા…
View More ખંભાળિયા નજીક બાઇક આડે કૂતરું ઉતરતા યુવાનનું મૃત્યુખંભાળિયા નજીક ખાનગી કંપનીમાંથી કોપર વાયરની ચોરી
ખંભાળિયા – જામનગર માર્ગ પર કાઠી દેવળીયા ગામે આવેલી નયારા કંપનીમાં આવેલા પી.પી. પ્લાન્ટમાં આર.આર. કેબલ લિમિટેડ કંપનીનો આર્થિંગ માટેનો કોપર વાયર ગત તારીખ 1…
View More ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાંથી કોપર વાયરની ચોરીખંભાળિયામાં ઝડપાયેલા નકલી અધિકારી પાસેથી મળી ચોંકાવનારી માહિતીઓ
ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં ચકચારી બની ગયેલા નકલી અધિકારી જીલ પંચમતીયા પ્રકરણમાં અનેકવિધ ચોંકાવનારી વિગતો પોલીસને સાંપળી છે. ત્યારે બે દિવસ પહેલા તેના રિમાન્ડ…
View More ખંભાળિયામાં ઝડપાયેલા નકલી અધિકારી પાસેથી મળી ચોંકાવનારી માહિતીઓખંભાળિયા: આરોગ્ય કર્મચારીઓની હડતાળના પગલે સરકાર દ્વારા લાલ આંખ
સરકારની જુદી જુદી આરોગ્ય વિષયક યોજનાઓ અને કાર્યક્રમોમાં લાભો તેમજ સ્થાનિક કક્ષાએ આરોગ્યની ગુણવત્તાસભર સેવાઓ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ…
View More ખંભાળિયા: આરોગ્ય કર્મચારીઓની હડતાળના પગલે સરકાર દ્વારા લાલ આંખખંભાળિયાના વાડીનારમાં ઘરફોડી કરનાર આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા નરેશભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા નામના 37 વર્ષના યુવાન તાજેતરમાં તેમના રહેણાંક મકાનમાં બહારથી તાળું મારીને નવરાત્રી જોવા માટે વાડીનાર નીચાણમાં…
View More ખંભાળિયાના વાડીનારમાં ઘરફોડી કરનાર આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયોખંભાળિયામાં મિત્રના હાથે તરુણની હત્યા, ચેનની લૂંટ
પિતાને થોડીવારમાં આવવાનું કહ્યા બાદ નગરપાલિકાના સમ્5માંથી લાશ મળી ખંભાળિયામાં રહેતો આશરે 16 વર્ષનો તરુણ આજથી આશરે પાંચ દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ બુધવારે રાત્રે…
View More ખંભાળિયામાં મિત્રના હાથે તરુણની હત્યા, ચેનની લૂંટખંભાળિયા હાઇવે પર જીપના ચાલકે વૃદ્ધને હડફેટે લેતાં મોત
જામનગર-ખંભાળીયા હાઈવે પર આવેલી હોટલની સામે રોડ ક્રોસ કરતા વૃધ્ધને તુફાન જીપના ચાલકે હડફેટે લેતાં શરીરે ગંભીર રીતે ઘાયલ થયા પછી સારવાર દરમ્યાન મૃત્યુ…
View More ખંભાળિયા હાઇવે પર જીપના ચાલકે વૃદ્ધને હડફેટે લેતાં મોતખંભાળિયા : ટ્રાફિક વિભાગના પૂર્વ પોલીસ અધિકારીનું હૃદયરોગના કારણે અપમૃત્યુ
દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને હાલ દ્વારકામાં ફરજ પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવી રહેલા એન.ડી. કલોતરા નામના અધિકારીનું નિંદ્રાધીન…
View More ખંભાળિયા : ટ્રાફિક વિભાગના પૂર્વ પોલીસ અધિકારીનું હૃદયરોગના કારણે અપમૃત્યુ