ખંભાળિયાના જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી આજરોજ સવારે એલસીબી પોલીસે ખાનગી કંપનીમાંથી લઈને નીકળેલા એક ટ્રકમાં કોલસાનો શંકાસ્પદ મનાતો જથ્થો શક પડતી મિલકત તરીકે કબજે કર્યો છે.આ સમગ્ર…
View More ખંભાળિયા જી.આઈ.ડી.સી.માંથી કોલસાનો તોતિંગ જથ્થો ઝડપાયોKhambhaliya news
ખંભાળિયાના સોનારડીમાં વીજતંત્રના વાંકે ખેડૂતોએ જીવ ગુમાવ્યાનો આપનો આક્ષેપ
ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે તાજેતરમાં પીજીવીસીએલના જીવંત વીજ વાયર તૂટવાના કારણે બે ખેડૂતોના મોત થયાનો કરુણ બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવને અનુલક્ષીને ખંભાળિયા તાલુકાના…
View More ખંભાળિયાના સોનારડીમાં વીજતંત્રના વાંકે ખેડૂતોએ જીવ ગુમાવ્યાનો આપનો આક્ષેપખંભાળિયાના સોનારડી ગામે જીવંત વીજ વાયર તૂટતા બે ખેડૂતોના મોત
ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે ગતસાંજે ખેતરમાં કામ કરી રહેલા બે પ્રૌઢ ધરતીપુત્રોના જીવંત વીજ વાયર તૂટીને પડતા તેમના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નિપજ્યા હતા. આ…
View More ખંભાળિયાના સોનારડી ગામે જીવંત વીજ વાયર તૂટતા બે ખેડૂતોના મોતખંભાળિયા નજીક ટ્રક-ઇનોવા અથડાતા પિતરાઈ ભાઈઓના મોત
રાજકોટથી ગઢકા જતા પિતરાઈ ભાઈઓને માર્ગમાં કાળનો ભેટો ખંભાળિયાના પાદરમાં ગત રાત્રીના બે વાગ્યે રાજકોટથી કલ્યાણપુરના ગઢકા ગામે જઈ રહેલી એક ઈનોવા કાર અને ટ્રક…
View More ખંભાળિયા નજીક ટ્રક-ઇનોવા અથડાતા પિતરાઈ ભાઈઓના મોતખંભાળિયામાં નવરાત્રિ પર્વને અનુલક્ષીને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
આગામી મંગળવાર તા. 22 થી નવરાત્રીના પાવન પર્વનો મંગળ પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ખંભાળિયા પંથકમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી દેવભૂમિ દ્વારકા…
View More ખંભાળિયામાં નવરાત્રિ પર્વને અનુલક્ષીને પોલીસનું ફૂટ પેટ્રોલિંગખંભાળિયામાં ઘરમાં ફટાકડાનો ગેરકાયદે સંગ્રહ
ખંભાળિયામાં રહેતા એક વેપારી યુવાને રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો સંગ્રહિત કરી રાખતા આ મુદ્દે એસ.ઓ.જી. પોલીસ દ્વારા કાર્યવાહી કરી અને રૂૂપિયા 3.19 લાખના…
View More ખંભાળિયામાં ઘરમાં ફટાકડાનો ગેરકાયદે સંગ્રહખંભાળિયાના ભારા બેરાજા ગામે ધમધમતા જુગારના અખાડા પર એલસીબી ત્રાટકી
ખંભાળિયા તાલુકાના ભારા બેરાજા ગામે ગત સાંજે એલસીબી પોલીસે બાતમીના આધારે જુગાર દરોડો પાડી અને આ ગામના જીતુ રણમલ રૂૂડાચ નામના ગઢવી શખ્સ દ્વારા ચલાવતા…
View More ખંભાળિયાના ભારા બેરાજા ગામે ધમધમતા જુગારના અખાડા પર એલસીબી ત્રાટકીખંભાળિયામાં નિદ્રાધીન વૃદ્ધાને માર મારી સોનાના દાગીના તથા રોકડની લૂંટ
રૂા. અડધા લાખની લૂંટ ચલાવી આરોપીઓ અંધારામાં ઓગળી ગયા… ખંભાળિયા તાલુકાના માઝા ગામે રહેતા અને એકલવાયું જીવન જીવતા વૃદ્ધાને ગુરુવારે રાત્રે ચાર અજાણ્યા શખ્સોએ બેફામ…
View More ખંભાળિયામાં નિદ્રાધીન વૃદ્ધાને માર મારી સોનાના દાગીના તથા રોકડની લૂંટખંભાળિયા: સગીરાના અપહરણ તથા દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ
ખંભાળિયા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને મધ્યપ્રદેશ રાજ્યના વિદિશા જિલ્લાનો મૂળ વતની એવો કરણ ભગવાનસિંહ ઉર્ફે નન્નુસિંહ રાજપુત નામનો શખ્સ ગત તા. 10…
View More ખંભાળિયા: સગીરાના અપહરણ તથા દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદખંભાળિયામાં ડાયરેક્ટ કનેક્શન લઈને વીજચોરીના ગુનામાં ત્રણ વર્ષની કેદ અને દંડ
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા મરીયમબેન મુસાભાઈ સુંભણીયા દ્વારા પોતાના ઘરમાં કાયદેસરનું વીજ મીટર મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે પોતાના ઘરની બાજુમાં આવેલા…
View More ખંભાળિયામાં ડાયરેક્ટ કનેક્શન લઈને વીજચોરીના ગુનામાં ત્રણ વર્ષની કેદ અને દંડ