ગુજરાત2 months ago
ખંભાળિયાના વેપારી પાસેથી સુરતના બે ગઠિયાએ 20 ટન મગફળી ખરીદી નાણાં ન આપ્યા
15 દિવસમાં નાણાં આપી દેવાનું નોટરી લખાણ કરાવી વિશ્ર્વાસ કેળવ્યો, પોણા સાત લાખની ઠગાઇ કર્યાની ફરિયાદ ખંભાળિયામાં રામનગર વિસ્તારમાં આવેલી બી.એન.જી. ઈન્ટરનેશનલ નામની પેઢી ખાતે કલ્યાણપુર...