ગુજરાત2 months ago
કેશોદમાં બે પુત્રીને નોકરી અપાવી દેવાની લાલચે મહિલા પર દુષ્કર્મ, કોન્ટ્રાક્ટર સહિત ત્રણ ઝડપાયા
દીકરીઓને આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગ તરીકે નોકરી મળી, ઉપકાર કર્યો હોય તેમ આરોપીએ મહિલાનું શોષણ કર્યું કેશોદની એક 38 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ મામલે પોલીસે ગણતરીની કલાકોમાં...