મૃતકના પરિવારમાં શોક છવાયો, કાર ચાલક સામે કાર્યવાહી કેશોદ તાલુકાના ખીરસરા ધાર પાસે 1 સપ્ટેમ્બરની રાત્રિના સમયે બનેલા ગંભીર અકસ્માતમાં એક બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત…
View More કેશોદના ખીરસરા ધાર નજીક મધરાતે અકસ્માત, કારે ટક્કર મારતાં બાઈક ચાલકનું કરૂણ મોતKeshod news
કેશોદમાં ટ્રેક ઓળંગવાનો પ્રયાસ કરતી મહિલાનું વંદેભારત ટ્રેનની ઠોકરે મોત
જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક એક કરુણ દુર્ઘટના બની હતી, જેમાં વંદે ભારત ટ્રેનની ટક્કરે એક મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલા શાકભાજી ખરીદી ઘરે પરત ફરી…
View More કેશોદમાં ટ્રેક ઓળંગવાનો પ્રયાસ કરતી મહિલાનું વંદેભારત ટ્રેનની ઠોકરે મોતકેશોદમાં 12 ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા
કેશોદમાં બાર ઈંચ જેટલો વરસાદ પડતાં અનેક સોસાયટીઓમાં પાણી ઘરમાં ઘુસી ગયા હતા લોકો ને હાલાકી ભોગવવી પડી હતી ત્યારે આવા કપરા સમયમાં પાલિકા પાસે…
View More કેશોદમાં 12 ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યાકેશોદના મોવાણા ગામમાં ખેતરમાં કામ સમયે વીજશોકથી ખેડૂતનું મોત
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મોવાણા ગામે ખેતરમાં કામ કરતા સમયે વીજ કરંટ લાગતા એક ખેડૂતનું મોત થયું છે. ખેડૂત પરિવારજનોએ આ ઘટના માટે PGVCL ની…
View More કેશોદના મોવાણા ગામમાં ખેતરમાં કામ સમયે વીજશોકથી ખેડૂતનું મોતકેશોદના શેરગઢ ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
શ્રાવણ માસમાં જુગાર ની મોસમ પુરબહારમાં ચાલી રહી છે ત્યારે કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ દ્વારા જુગાર રમતા ઈસમો સામે…
View More કેશોદના શેરગઢ ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયાકેશોદમાં આરોગ્ય અધિકારી સ્ટાફે સ્ટિંગ ઓપરેશન કર્યુ, મકાનમાંથી સોનોગ્રાફી મશીન કબજે
કેશોદમાં બાતમીના આધારે તાલુકા આરોગ્ય અધિકારી સહિતના સ્ટાફે સ્ટીંગ ઓપરેશન કરી એક રહેણાક મકાનમાં નોંધણી વગર રહેલું સોનોગ્રાફી મશીન કબ્જે કરી સીલ કર્યું હતું. આરોગ્ય…
View More કેશોદમાં આરોગ્ય અધિકારી સ્ટાફે સ્ટિંગ ઓપરેશન કર્યુ, મકાનમાંથી સોનોગ્રાફી મશીન કબજેકેશોદ એરપોર્ટ જાન્યુઆરી’27 સુધીમાં મોટા AB-320 પ્રકારના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશે
– કેશોદ એરપોર્ટ ગીર નેશનલ પાર્ક અને સોમનાથ મંદિર આવતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ માટે મુખ્ય પ્રવેશદ્વાર – એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ મોટા…
View More કેશોદ એરપોર્ટ જાન્યુઆરી’27 સુધીમાં મોટા AB-320 પ્રકારના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશેજૂનાગઢ જિલ્લા સહકારી બેંક સામે કેશોદ તાલુકાની મંડળીઓ મેદાને
જુનાગઢ જિલ્લા સહકારી બેન્કના નિર્ણય સામે કેશોદ તાલુકાની સહકારી મંડળીઓ મેદાનમાં પડી છે અને બેન્કના મનગડત નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. જૂનાગઢ જિલ્લાની…
View More જૂનાગઢ જિલ્લા સહકારી બેંક સામે કેશોદ તાલુકાની મંડળીઓ મેદાનેકેશોદમાં શાકભાજીના વેપારીના મકાનમાંથી રૂા.45 હજારની ચોરી
કેશોદમાં બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં આજ સમી સાંજે એક બંધ મકાનમાં ચોરે બંધ મકાન નો દરવાજો તોડી ઘરમાં ઘૂસી કબાટમાં રાખેલ રોકડ રકમ પર હાથ…
View More કેશોદમાં શાકભાજીના વેપારીના મકાનમાંથી રૂા.45 હજારની ચોરીકેશોદમાં મકાનમાં જુગારનો દરોડો, રાજકોટની મહિલા સહિત નવ ઝડપાયા
જુગારીઓ પાસેથી રોકડ, મોબાઇલ સહિત રૂા.52 હજારનો મુદ્દામાલ જપ્ત કેશોદમાં રહેતા મહિલાના ઘરે પોલીસે રેઇડ પાડી રાજકોટનાં મહિલા સહિત 9 મહિલાને જુગાર રમતાં ઝડપી લઇ…
View More કેશોદમાં મકાનમાં જુગારનો દરોડો, રાજકોટની મહિલા સહિત નવ ઝડપાયા