અજાબ તાલુકા પંચાયતના મહિલા સભ્ય એ ગ્રાન્ટ ફાળવવામાં થતી વ્હાલા દવલાની નીતિને કારણે ભાજપ તાલુકા પંચાયત ના સદસ્ય તરિકે રાજીનામું આપતો પત્ર જુનાગઢ જિલ્લા પંચાયતના…
View More કેશોદના અજાબમાં ભાજપના નેતાઓને ફરમાવાઇ પ્રવેશબંધીKeshod news
કેશોદનાં અજાબ ગામે ભાજપની બેઠકમાં બઘડાટી
કેશોદ ના અજાબ ગામે ભાજપના જીલ્લા પ્રમુખ ની અધ્યક્ષતામાં એક મિટિંગ મળી હતી તેમાં સ્થાનિક લોકોએ ભાજપ ના ભષટાચાર ને લઈને હોબાળો મચાવ્યો હતો. કેશોદ…
View More કેશોદનાં અજાબ ગામે ભાજપની બેઠકમાં બઘડાટીકેશોદમાં નવપરિણીત વકીલે ઝેરી દવા પી કરેલો આપઘાત
કેશોદમા એક માસ પહેલા જ પરણેલા યુવાન વકીલે રાણીંગપુર ગામે આવાવરૂ સ્થળે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર જાગી છે મૃતક એડવોકેટે સ્યુસાઇડ નોટ…
View More કેશોદમાં નવપરિણીત વકીલે ઝેરી દવા પી કરેલો આપઘાતકેશોદમાં રસ્તાઓ પર ખાડા અને કાદવ દેખાતા નગરપાલિકા દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી
નગરપાલિકા સભ્યને રજૂઆત કરાતા બે કલાકમાં કામગીરી કરવામાં આવી કેશોદમાં વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ પર ખાડાઓ અને રબડી જોવા મળી રહી છે ત્યારે નગરપાલિકા…
View More કેશોદમાં રસ્તાઓ પર ખાડા અને કાદવ દેખાતા નગરપાલિકા દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવીકેશોદ પાલિકાની ડિમોલિશનની કામગીરી સામે લોકોમાં ભારે રોષ
કેશોદ નગરપાલિકા દ્વારા નદીકાંઠા પુલ પાસે ગાંધીનગર જવાના રસ્તા પર આજે ડીમોલેશન કરવામાં આવ્યું હતું ડીમોલેશન થાય તે પહેલાં અગીયાર લોકો ને આવા ગેરકાયદેસર દબાણ…
View More કેશોદ પાલિકાની ડિમોલિશનની કામગીરી સામે લોકોમાં ભારે રોષકેશોદ પંથકના રેવદ્રા નજીક બાઇક સ્લિપ થતા ચાલકનું મોત
કેશોદના રેવદ્રા ગામ બસ સ્ટેન્ડ નજીક વળાંકમાં બાઈક સ્લિપ થતાં બાઈક ચાલક ફંગોળાયો હતો. બાઇક ચાલકના માથાના ભાગે પથ્થર અથડાવાથી ગંભીર ઇજા પહોંચતાં યુવકનું ઘટના…
View More કેશોદ પંથકના રેવદ્રા નજીક બાઇક સ્લિપ થતા ચાલકનું મોતકેશોદ પંથકમાં સતત બે દિવસથી ધીમી ધારે વાવણી લાયક વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
જુનાગઢ જીલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હાલમાં કેશોદમાં સારો વરસાદ પડી રહીયો છે ત્યારે સારા વરસાદને કારણે જગતનો તાત ખૂશ ખુશાલ થઈ…
View More કેશોદ પંથકમાં સતત બે દિવસથી ધીમી ધારે વાવણી લાયક વરસાદ, ખેડૂતો ખુશખુશાલકેશોદ નજીકથી 480 બોટલ દારૂ ભરેલી ટ્રક સાથે માધવપુરના ત્રણ શખ્સો પકડાયા
કેશોદ પોલીસે વિદેશી દારૂૂના જથ્થા સાથે કુલ રૂૂપિયા 6,73,944/- મુદામાલ ઝડપી 6 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.હાલમાં જૂનાગઢ…
View More કેશોદ નજીકથી 480 બોટલ દારૂ ભરેલી ટ્રક સાથે માધવપુરના ત્રણ શખ્સો પકડાયાકેશોદ પાલિકાના આધારકાર્ડ કેન્દ્રમાં લોકો પાસેથી ઉઘાડી લૂંટ
કેશોદ નગરપાલિકા ના સભાખંડમાં બેસી આધાર કાડેમાં નામ કે અન્ય કોઈ પણ બાબતે સુધારા વધારા કરવામાં આવે છે ત્યારે આ કામ કરતી સંસ્થા દ્વારા લોકો…
View More કેશોદ પાલિકાના આધારકાર્ડ કેન્દ્રમાં લોકો પાસેથી ઉઘાડી લૂંટકેશોદમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો, વૃધ્ધ પર બે આખલાએ હુમલો કરતાં મોત
કેશોદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાએ એક વૃદ્ધનો જીવ લીધો છે. શ્રદ્ધા સોસાયટીના 65 વર્ષીય રહીશ પ્રવીણભાઈ મહેતા પર બે રખડતા આખલાઓએ હુમલો કર્યો હતો.…
View More કેશોદમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો, વૃધ્ધ પર બે આખલાએ હુમલો કરતાં મોત