રાષ્ટ્રીય2 months ago
ઉત્તરકાશીમાં મસ્જિદ વિવાદે હિંસા બાદ પોલીસનો લાઠીચાર્જ, વિસ્તારમાં કલમ 163 લાગુ
ઉત્તરકાશીમાં ગુરુવારે મસ્જિદ વિવાદે હિંસક વળાંક લીધો હતો, જેના કારણે શહેરમાં તંગ વાતાવરણ સર્જાયું હતું. જ્યારે સંયુક્ત સનાતન ધર્મ રક્ષક દળ દ્વારા કાઢવામાં આવેલી રેલી દરમિયાન...