ગુજરાત2 months ago
ઇકો ઝોન નાબૂદ ન થાય તો દેહત્યાગ કરવાની આપના નેતા કરશનબાપુએ કરેલી જાહેરાત
ગીરગઢડા ખાતે યોજાયેલ ખેડૂત સંમેલનમાં આક્રમક ભાષણો ઈકો ઝોનનો વિરોધ હવે સરકાર માટે મોટી સમસ્યા બની રહ્યો છે. આવામાં ગીર સોમનાથ કરશન બાપુએ દેહત્યાગ કરવાની ચીમકી...