ગુજરાત2 months ago
મુંબઈથી કંડલા આવતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની મળતાં ખળભળાટ, કંડલા એરપોર્ટ પોલીસનું સઘન ચેકિંગ
છેલ્લા કેટલાક દિવસોથી દેશભરની ડોમેસ્ટિક તથા ઈન્ટરનેશનલ ફલાઈટ્સને બોમ્બની ધમકીઓ મળી રહી છે. ત્યારે આજે વધુ એક ફ્લાઈટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્પાઇસ જેટ...