ગુજરાત2 months ago
ભાવનગરના કમળેજ ગામની સીમમાંથી 4380 દારૂની બોટલ સાથે બૂટલેગર પકડાયો
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી આધારે વરતેજ તાબેના કમળેજ ગામની સીમમાંથી ઇંગ્લિશ દારૂૂ બિયરના મોટા જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ કરી...