ઈન્સ્ટાગ્રામની મદદથી બોગસ લાયસન્સ બનાવતો કલ્યાણપુરનો શખ્સ બે દિવસના રિમાન્ડ પર

– પ્રત્યેક લાયસન્સ માટે રૂ. ત્રણ થી આઠ હજાર પડાવતો હતો – કલ્યાણપુરમાં રહેતા એક ભેજાબાજ યુવાને મોબાઈલ ફોન મારફતે અનેક વ્યક્તિઓના બોગસ લાયસન્સ બનાવી…

View More ઈન્સ્ટાગ્રામની મદદથી બોગસ લાયસન્સ બનાવતો કલ્યાણપુરનો શખ્સ બે દિવસના રિમાન્ડ પર

કલ્યાણપુરમાં બે ફિકરાઈથી આવી રહેલ બોલેરોની અડફેટે વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત

કલ્યાણપુરમાં મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની દસ વર્ષની પુત્રી પ્રિયલ તેની સ્કૂલે જવા માટે ઘરની સામેના માર્ગ પર ઉભી હતી, તે દરમિયાન પૂરઝડપે…

View More કલ્યાણપુરમાં બે ફિકરાઈથી આવી રહેલ બોલેરોની અડફેટે વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત

કલ્યાણપુરના લાંબા ગામે મિત્રના હાથે મિત્રની હત્યા

પૈસાની લેતી-દેતી મામલે ઝઘડો થયો, આરોપી રામનરેશે સંતોષને પાણીમાં ધક્કો માર્યો ઉપર જતાં પથ્થરના ઘા ઝીંકી હત્યા નીપજાવી કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક પરપ્રાંતીય યુવાન…

View More કલ્યાણપુરના લાંબા ગામે મિત્રના હાથે મિત્રની હત્યા

કલ્યાણપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર વૃધ્ધનું મૃત્યુ

કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા વરજાંગભાઈ મંગાભાઈ લુણા નામના 62 વર્ષના વૃદ્ધ ગુરુવારે રાત્રિના સમયે તેમના જી.જે. 10 બીડી 0219 નંબરના મોટરસાયકલ પર બેસીને જુવાનપુર…

View More કલ્યાણપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર વૃધ્ધનું મૃત્યુ

કલ્યાણપુરના દરિયા કિનારેથી અનધિકૃત રીતે થતી ખનીજ ચોરી ઝડપાઈ

કલ્યાણપુર વિસ્તારમાં ખનીજ ચોરી સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ કલ્યાણપુરના ઇન્ચાર્જ પી.આઈ. એમ.આર. સવસેટા તેમજ તેમની ટીમ દ્વારા…

View More કલ્યાણપુરના દરિયા કિનારેથી અનધિકૃત રીતે થતી ખનીજ ચોરી ઝડપાઈ

કલ્યાણપુરના ભાટિયા ગામે રેલ કર્મચારીના મકાનમાં ચોરી

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને રેલવે વિભાગમાં નોકરી કરતા રામદેભાઈ ઉર્ફે રામદેવ આલાભાઈ ચાવડા (ઉ.વ. 31) નામના યુવાન તેમના પરિવારના સભ્યો સાથે એક લગ્ન…

View More કલ્યાણપુરના ભાટિયા ગામે રેલ કર્મચારીના મકાનમાં ચોરી

કલ્યાણપુરના રાણ ગામે ગરમ દાળમાં પડી જતા માસુમ બાળકનું મૃત્યુ

કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા રવજીભાઈ જેઠાભાઈ સોનગરા નામના સતવારા યુવાનના એક વર્ષના પુત્ર ક્રિસની હોળીના દિને સોમવારે સાંજના સમયે વાડના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું…

View More કલ્યાણપુરના રાણ ગામે ગરમ દાળમાં પડી જતા માસુમ બાળકનું મૃત્યુ

કલ્યાણપુર તાલુકામાં ગાગા પક્ષી અભયારણમાં પક્ષી ગણતરી સંપન્ન

202 પ્રજાતિના 65 હજારથી વધુ પક્ષીઓ નોંધાયા મરીન નેશનલ પાર્કની ભાટિયા રેન્જ હેઠળ કલ્યાણપુર તાલુકામાં આવતા ગુજરાતના પ્રખ્યાત પક્ષી અભયારણ્ય ગણાતા ગાગા પક્ષી અભયારણ્યમાં વર્ષ…

View More કલ્યાણપુર તાલુકામાં ગાગા પક્ષી અભયારણમાં પક્ષી ગણતરી સંપન્ન

કલ્યાણપુર નજીક ટ્રકચાલકની બેદરકારીથી વીજપોલ પડતા પોશીત્રાના યુવાનનું અપમૃત્યુ

ઓખા મંડળના દ્વારકા તાલુકાના પોશીત્રા ગામે રહેતા ધર્મેશભાઈ કરસનભાઈ માણેક નામના 21 વર્ષના હિન્દુ વાઘેર યુવાન તેમની સાથે રાજભા સાંગાભા માણેક (ઉ.વ. 19) નામના યુવાનને…

View More કલ્યાણપુર નજીક ટ્રકચાલકની બેદરકારીથી વીજપોલ પડતા પોશીત્રાના યુવાનનું અપમૃત્યુ

કલ્યાણપુર નજીક ટ્રેક્ટર-રિક્ષા વચ્ચે અકસ્માતમાં પ્રૌઢનું મૃત્યુ

મુંબઈથી દ્વારકા દર્શનાર્થે આવેલા એક પરિવાર સાથેના છકડા રીક્ષાને કલ્યાણપુરના ભોગાત ગામ નજીક અકસ્માત નડતા આ રિક્ષામાં જઈ રહેલા પ્રૌઢનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું.…

View More કલ્યાણપુર નજીક ટ્રેક્ટર-રિક્ષા વચ્ચે અકસ્માતમાં પ્રૌઢનું મૃત્યુ