જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ના ધુડસીયા ગામમાં રહેતી પુષ્પાબેન રમેશભાઈ ભંડેરી નામની 45 વર્ષની પટેલ મહિલા, કે જે ગઈકાલે પોતાના મકાનની પાછળ આવેલા ગાયને…
View More કાલાવડના ધુડસિયા ગામમાં દિવાલ ધસી પડતા મહિલાનો ભોગ લેવાયોKalavad news
કાલાવડમાં તરૂણીને વીજશોક લાગતા મોત, પરિવારમાં માતમ
જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતી 16 વર્ષની તરૂૂણી પોતાના ઘેર બાથરૂૂમમાં નાહવા માટે ગઈ હતી, જે દરમિયાન વિજઆંચકો લાગ્યો હતો, અને તેણીનું મૃત્યુ નિપજ્યું છે.…
View More કાલાવડમાં તરૂણીને વીજશોક લાગતા મોત, પરિવારમાં માતમકાલાવડના ખરેડીમાં શ્રમિક પર વાડી માલિકનો એરગનથી હુમલો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણીય ખીજડિયા ગામમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા મુકેશ વાલજીભાઈ પરમાર નામના 26 વર્ષના શ્રમિક યુવાને પોતાના ઉપર એરગન…
View More કાલાવડના ખરેડીમાં શ્રમિક પર વાડી માલિકનો એરગનથી હુમલોકાલાવડ નજીક ટ્રક પર બેઠેલા 3 શ્રમિકોને કરંટ લાગતાં એકનું મોત
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં જીવાપર રોડ પર ગઈકાલે સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો કપાસનો જથ્થો ભરીને જઈ રહેલા એક ટ્રક ઉપર ત્રણ શ્રમિકોને…
View More કાલાવડ નજીક ટ્રક પર બેઠેલા 3 શ્રમિકોને કરંટ લાગતાં એકનું મોતકાલાવડના ગોલણિયા ગામમાં બાઇક પૂલ પરથી નીચે ખાબકતાં ચાલકનું મોત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગોલણીયા ગામ પાસે વિચિત્ર અકસ્માત બન્યો હતો, અને પૂરપાટ ઝડપે આવી રહેલું એક બાઈક અકસ્માતે પૂલ પરથી નીચે વોકળામાં ખાબકતાં બાઈક…
View More કાલાવડના ગોલણિયા ગામમાં બાઇક પૂલ પરથી નીચે ખાબકતાં ચાલકનું મોતકાલાવડના આણંદપર અને ઉનાના ભીમપરામાં બે લોકોને આખલાએ ઉલાળ્યા
પ્રૌઢ અને વૃદ્ધાને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયા રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે કાલાવડના આણંદપર ગામે વૃદ્ધા અને ઉનાના…
View More કાલાવડના આણંદપર અને ઉનાના ભીમપરામાં બે લોકોને આખલાએ ઉલાળ્યાકાલાવડમાં ચૂંટણી અંતર્ગત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, સુરક્ષાની સમીક્ષા
જામનગર જિલ્લાના કાલાવડ માં નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થા ની દ્રષ્ટિએ પોલીસતંત્ર સતર્ક બન્યું છે, અને કાલાવડ ટાઉન પોલીસ, હોમગાર્ડ…
View More કાલાવડમાં ચૂંટણી અંતર્ગત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, સુરક્ષાની સમીક્ષાકાલાવડ લઘુમતી સમાજના 100થી વધુ આગેવાનો કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા
કાલાવડ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો-100થી વધુ લઘુમતી સમાજના લોકો ભાજપમાં જોડાયા કાલાવડ નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો…
View More કાલાવડ લઘુમતી સમાજના 100થી વધુ આગેવાનો કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયાકાલાવડના સરવાણિયા ગામમાંથી 16 વર્ષીય સગીરાનું કરાયું અપહરણ
બાલંભડીના શખસ વિરૂધ્ધ ફરિયાદ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં રહેતી એક સગીરાનું અપહરણ થઈ ગયું છે, અને બાલંભડી નો એક શખ્સ સગીરાને પ્રેમ જાળમાં…
View More કાલાવડના સરવાણિયા ગામમાંથી 16 વર્ષીય સગીરાનું કરાયું અપહરણકાલાવડના ધૂનધોરાજીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના બહેનના પરિવારજનોનું અપહરણ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુન ધોરાજી ગામમાં રહેતા એક યુવાને પ્રેમ લગ્ન કરી લીધા બાદ પ્રેમલગ્ન કરનાર યુવાનની બહેન-બનેવી સહિત ત્રણ વ્યક્તિ નું એક બોલેરો…
View More કાલાવડના ધૂનધોરાજીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના બહેનના પરિવારજનોનું અપહરણ