આંતરરાષ્ટ્રીય1 week ago
ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ભારતે જુનિયર એશિયા કપ હોકીનો ખિતાબ જીત્યો
સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ભારત એક પણ મેચ હાર્યુ નથી મેન્સ જુનિયર એશિયા કપ 2024 હોકીની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે રમાઈ હતી. ઓમાનના મસ્કતમાં...