જૂનાગઢમાં પુત્રી સાથે ભિક્ષા વૃતી કરવા મુદ્દે પતિએ પત્ની સાથે ઝઘડો કરી માર માર્યો હતો. પ્રૌઢાને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ…
View More જૂનાગઢમાં પુત્રી સાથે ભિક્ષાવત્તિ કરવા જતી પત્નીને પતિએ લાદી વડે માર માર્યોJunagadh
જૂનાગઢમાં પોક્સોના ગુનામાં જેલમાંથી જામીન મેળવી ફરી સગીરા સાથે અડપલા કર્યા
જૂનાગઢ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાની જાતીય સતામણીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્વરિત કાર્યવાહી…
View More જૂનાગઢમાં પોક્સોના ગુનામાં જેલમાંથી જામીન મેળવી ફરી સગીરા સાથે અડપલા કર્યા‘તારે સોપારીની બાધા છે તો પણ કેમ ખાધી’ કહી પતિએ દસ્તાના ઘા ઝીંકી પત્નીની હત્યા નીપજાવી
જૂનાગઢમાં એક વર્ષથી લગ્ન વગર સાથે રહેતી હતી, રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડ્યો જૂનાગઢમાં પતિના હાથે પત્નીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પત્નીને સોપારીની બાધા…
View More ‘તારે સોપારીની બાધા છે તો પણ કેમ ખાધી’ કહી પતિએ દસ્તાના ઘા ઝીંકી પત્નીની હત્યા નીપજાવીજૂનાગઢમાં સોપારી ખાવા મામલે પતિના હાથે પત્નીની હત્યાનો પ્રયાસ, ધરપકડ
જૂનાગઢ શહેરના ધરાનગર વિસ્તારમાં પત્નીએ સોપારી ખાધાની વાતને લઈને શરૂૂ થયેલો ઘરેલુ વિવાદ ગંભીર ગુનામાં પરિણમ્યો હતો. પત્ની પર જીવલેણ હુમલો કરીને તેને ગંભીર રીતે…
View More જૂનાગઢમાં સોપારી ખાવા મામલે પતિના હાથે પત્નીની હત્યાનો પ્રયાસ, ધરપકડજૂનાગઢમાં ગર્ભપાત મામલે ગેરરીતિ જણાતા મધરહૂડ હોસ્પિટલનું સોનોગ્રાહી મશીન સીલ
જૂનાગઢ શહેર વિસ્તારમાં આવેલી મધરહૂડ હોસ્પિટલ એન્ડ કેર ખાતે જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં ફોર્મ-એફ અને ગર્ભપાતને લગતા…
View More જૂનાગઢમાં ગર્ભપાત મામલે ગેરરીતિ જણાતા મધરહૂડ હોસ્પિટલનું સોનોગ્રાહી મશીન સીલજૂનાગઢના ચકચારી ચાંદની હત્યાકાંડનો આરોપી મુંબઇથી ઝડપાયો
વર્ષ 2007માં દાતાર પર્વત પર પ્રવાસી પરિવારની દીકરી અને તેની બહેનપણીને જંગલમાં ઢસડી દુષ્કર્મ ગુજારી હત્યા કરી હતી આરોપી સામે પાંચ હત્યા અને બે દુષ્કર્મના…
View More જૂનાગઢના ચકચારી ચાંદની હત્યાકાંડનો આરોપી મુંબઇથી ઝડપાયોજૂનાગઢમાં વગર લગ્ને સાથે રહેતી યુવતીને પ્રેમીએ દસ્તા અને ધોકાના ઘા ઝીંકયા
જૂનાગઢમાં છેલ્લા એક વર્ષથી વગર લગ્ને સાથે રહેતી યુવતીને પ્રેમી સહિતના શખ્સોએ દસ્તા અને ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી યુવતીને સારવાર માટે ખસેડવામાં…
View More જૂનાગઢમાં વગર લગ્ને સાથે રહેતી યુવતીને પ્રેમીએ દસ્તા અને ધોકાના ઘા ઝીંકયાપવિત્ર પુરુષોત્તમ માસમાં દામોદર કુંડમાં વિશાળ મગર આવી ચડતા શ્રધ્ધાળુમાં ભય
જૂનાગઢના જગપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ દામોદર કુંડ ખાતે એક વિશાળકાય મગર આવી ચડવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. હાલમાં પવિત્ર પુરષોત્તમ માસ ચાલી રહ્યો હોવાથી…
View More પવિત્ર પુરુષોત્તમ માસમાં દામોદર કુંડમાં વિશાળ મગર આવી ચડતા શ્રધ્ધાળુમાં ભયમાળિયાહાટીનામાં શંકાસ્પદ કેમિકલ મામલે FSL રિપોર્ટમાં ‘મિથેનોલ’ મળી આવ્યું!
જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના પાણીધ્રા પંથકમાં અગરબત્તીના કેમિકલયુક્ત પ્રવાહીમાં પાણી ભેળવીને પીવાના કારણે ચાર નાગરિકોની તબિયત લથડવાની ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે. લોકમુખે ચર્ચાતા…
View More માળિયાહાટીનામાં શંકાસ્પદ કેમિકલ મામલે FSL રિપોર્ટમાં ‘મિથેનોલ’ મળી આવ્યું!જૂનાગઢમાં રફતારનો આતંક: 4 મિનિટમાં 4 કિ.મી. થાર ભગાડીને ચાર લોકોને ઉડાડયા
જૂનાગઢ શહેરમાં ગઈકાલે રાત્રિના સમયે હિટ એન્ડ રનની એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક લક્ઝરી કારના બેકાબૂ ચાલકે રસ્તા પર ભારે આતંક મચાવ્યો…
View More જૂનાગઢમાં રફતારનો આતંક: 4 મિનિટમાં 4 કિ.મી. થાર ભગાડીને ચાર લોકોને ઉડાડયા