જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વત્સલ સાવજ અને તેમની ટીમ પર હુમલો કર્યો છે. પાદરીયા ગામના શ્રી દ્વારકાધીશ ફાર્મ ખાતે ચાલી રહેલા…
View More જૂનાગઢમાં આરોપીને પકડવા લગ્ન પ્રસંગમાં ગયેલી પોલીસ પર હુમલોJunagadh
રૈયા રોડ ઉપર કાર સાઈડમાં લેવા બાબતે એડવોકેટ ઉપર હુમલાનો પ્રયાસ : પોલીસે ફરિયાદ ન લીધી
પીઆઈની સૂચના છતાં કારચાલક સામે ગુનો નહીં નોંધાતા પોલીસ કમિશનરને રજૂઆત શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે અને પોલીસનો ભય રાખ્યા વગર ગુનાઓ આચરી રહ્યા છે.…
View More રૈયા રોડ ઉપર કાર સાઈડમાં લેવા બાબતે એડવોકેટ ઉપર હુમલાનો પ્રયાસ : પોલીસે ફરિયાદ ન લીધીજૂનાગઢના વરરાજાનું લગ્નના દિવસે જ હૃદયરોગના હુમલાથી કરુણ મોત
જૂનાગઢના યુવાનનું લગ્નના દિવસે જ અમદાવાદમાં હાર્ટ એટેકથી મૃત્યું થયું છે.રાત્રે મહેંદી રસમ કરી હતી અને દાંડીયા રાસ લીધા હતા. જ્યારે વ્હેલી સવારે આવેલો…
View More જૂનાગઢના વરરાજાનું લગ્નના દિવસે જ હૃદયરોગના હુમલાથી કરુણ મોતજૂનાગઢમાં રેકી કરી વેપારીના સ્કૂટરની ડેકીમાંથી 30 મિનિટમાં 26 હજારની તફડંચી
ડેકીમાં 50 હજાર હતા, ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી હોવાની શંકા જૂનાગઢમાં ઢાલ રોડ પર આવેલ મસ્જિદની પાછળ રહેતા મટનના વેપારી 40 વર્ષીય મુનવર હુસેન ઈબ્રાહીમભાઈ…
View More જૂનાગઢમાં રેકી કરી વેપારીના સ્કૂટરની ડેકીમાંથી 30 મિનિટમાં 26 હજારની તફડંચીજૂનાગઢ કોર્પોરેશનની વધુ એક બેઠક ઉપર ભાજપ બિનહરિફ
જુનાગઢ મહાનગર પાલિકાના બે આખા વોર્ડની 8 બેઠકોના કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેચી લેતા ભાજપના ઉમેદવારો બિનહરિફ જાહેર થયા બાદ આજે ફોર્મ પાછા ખેચવાના…
View More જૂનાગઢ કોર્પોરેશનની વધુ એક બેઠક ઉપર ભાજપ બિનહરિફજૂનાગઢ કોર્પોરેશનમાં ભૂકંપ, ભાજપની 8 બેઠકો બિનહરીફ
વોર્ડ નં. 3 અને વોર્ડ નં. 14માં ભાજપના કમલેશ મીરાણી, સંજય કોરડિયા અને પુનિત શર્માએ કર્યુ રાજકીય ઓપરેશન કોંગ્રેસના ઉમેદવારો ખસી જતાં ભાજપના પૂર્વ મેયર…
View More જૂનાગઢ કોર્પોરેશનમાં ભૂકંપ, ભાજપની 8 બેઠકો બિનહરીફજૂનાગઢમાં બે ફલેટમાંથી 6.40 લાખના દાગીનાની ચોરી, જાણભેદુ હોવાની શંકા
જૂનાગઢમાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં 2 ફલેટમાંથી 6.40 લાખના દાગીનાની ચોરી થયાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. શહેરમાં ઝાંઝરડા રોડ સાઇબાબા મંદિર પાસે શેરી…
View More જૂનાગઢમાં બે ફલેટમાંથી 6.40 લાખના દાગીનાની ચોરી, જાણભેદુ હોવાની શંકાજૂનાગઢમાં ગિરીશ કોટેચાના દીકરાને ટિકિટ, નો રિપિટ થિયરીથી 80 ટકા કપાયા
નવા ચહેરાઓને ટિકિટ, 60 વર્ષથી મોટી ઉંમરનાને તક નહીં, 15 વોર્ડના 60 ઉમેદવારો જાહેર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીઓ…
View More જૂનાગઢમાં ગિરીશ કોટેચાના દીકરાને ટિકિટ, નો રિપિટ થિયરીથી 80 ટકા કપાયાશિવરાત્રીના મેળામાં મુજરા, સંતો દ્વારા બર્થ-ડે પાર્ટી: મહેશગીરીનું બોમ્બાર્ડિંગ
જૂનાગઢ અંબાજીની જગ્યાનો ગાદી વિવાદ ચરમસીમાએ, હરિગીરી સહિતના સંતો ઉપર ગંભીર આરોપો, 20મી બાદ કરશે નવો વિસ્ફોટ અખાડાઓમાં શરાબ-શબાબની પણ મહેફિલો જામતી હોવાનો આક્ષેપ:…
View More શિવરાત્રીના મેળામાં મુજરા, સંતો દ્વારા બર્થ-ડે પાર્ટી: મહેશગીરીનું બોમ્બાર્ડિંગજૂનાગઢ કોર્પોરેશનની ટિકિટ વહેંચણીમાં કોંગ્રેસમાં ડખો, પ્રમુખ સામે ગંભીર આક્ષેપો
ગુજરાતમા અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા સેન્સ-પ્રક્રિયા ચાલી રહી છે. રાજકીય પક્ષોમાં ટિકિટની વહેંચણીનો વિવાદ સામે આવતો હોય છે. જૂનાગઢ મહાનગર પાલિકમાં…
View More જૂનાગઢ કોર્પોરેશનની ટિકિટ વહેંચણીમાં કોંગ્રેસમાં ડખો, પ્રમુખ સામે ગંભીર આક્ષેપો