અધિકારીના 2009 ની સાલથી 2021 સુધીના 12 વર્ષના ચેક પીરીયડનુ અવલોકન કરવામાં આવ્યું સત્તાનો દુરુપયોગ કરીને 62.8 ટકા વધુ મિલકત એટલે કે 1.74 કરોડની સંપતિ…
View More જૂનાગઢ મનપાના અધિકારી પાસેથી 1.74 કરોડની અપ્રમાણસર મિલકત મળી, CBIમાં ગુનો નોંધાયોJunagadh
શિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢમાં દબાણોનો સફાયો
ગરવાગઢ ગિરનારની તળેટીમાં યોજાનારા આગામી મહા શિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા આક્રમક કામગીરી શરૂૂ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા…
View More શિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢમાં દબાણોનો સફાયોવિસાવદરના ખીજડિયા ગામે બીમારીની સારવારના પૈસા મામલે મહિલાની હત્યાનો પ્રયાસ
વિસાવદરના ખીજડીયાના 35 વર્ષીય ગીતાબેન રવિવારે બપોરે પતિ જગદીશ પુનાભાઈ ચારોલીયા તથા 2 સંતાન સાથે પોતાના ઘરે હતા તે વખતે દિયર ગોવિંદ પુના, દીકરો વિજય,…
View More વિસાવદરના ખીજડિયા ગામે બીમારીની સારવારના પૈસા મામલે મહિલાની હત્યાનો પ્રયાસગણેશ ગોંડલ અને રાજુ સોલંકી વચ્ચેના સમાધાનનો જૂનાગઢ દલિત સમાજ દ્વારા વિરોધ
કલેકટરને આવેદનપત્ર પાઠવી સ્પેશિયલ પી.પી.ની નિમણૂક કરવા માંગ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા જૂનાગઢના રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચેના વિવાદે હવે…
View More ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી વચ્ચેના સમાધાનનો જૂનાગઢ દલિત સમાજ દ્વારા વિરોધધારાસભ્ય ઇટાલિયા મહિલા પોલીસના ઘૂંટણિયે પડ્યા!
મગફળી ખરીદ કેન્દ્ર પર બબાલમાં આપના જિલ્લા પ્રમુખ સહિત 3 સામે ફરિયાદ બાદ અજીબ ડ્રામા જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ખાતે આવેલા મગફળી ખરીદ કેન્દ્ર…
View More ધારાસભ્ય ઇટાલિયા મહિલા પોલીસના ઘૂંટણિયે પડ્યા!જૂનાગઢમાં ગીરવે મૂકેલુ છ તોલા સોનુ પરત માંગતા દંપતી પર હુમલો
મહિલાના ગળે ફરસી રાખી ધમકી આપી કે, તારા પતિને સમજાવી દેજે નહિતર પતિ અને બાળકોને કાપીને ફેંકી દઇશ જૂનાગઢ શહેરમાં વારસાઈ સોનું ગીરવે મૂકવા બાબતે…
View More જૂનાગઢમાં ગીરવે મૂકેલુ છ તોલા સોનુ પરત માંગતા દંપતી પર હુમલોજૂનાગઢના બગડુ ગામે નવ વર્ષના બાળકને દીપડો ગળુ પડકી ઝાડીમાં ખેંચી ગયો, હાલત ગંભીર
જૂનાગઢ પંથકમાં વન્ય પ્રાણીઓનો માનવ વસ્તી પર હુમલાનો સિલસિલો યથાવત રહ્યો છે. જૂનાગઢના બગડુ ગામે ખેતરમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા એક શ્રમિક પરિવારના 9 વર્ષના…
View More જૂનાગઢના બગડુ ગામે નવ વર્ષના બાળકને દીપડો ગળુ પડકી ઝાડીમાં ખેંચી ગયો, હાલત ગંભીરસાસણ-સોમનાથ-ગિરનાર-દ્વારકા-દીવમાં સહેલાણીઓનો મહાસાગર
હોટેલો-ગેસ્ટહાઉસો હાઉસફૂલ, દીવમાં પ્યાસીઓને રૂમ નહીં મળતા ખુલ્લામાં તંબુ તાણ્યા મીની વેકેશનના કારણે ગિરનાર ઉપર જબરી ભીડ, દ્વારકા-સોમનાથમાં દર્શનાર્થીઓની લાઇનો લાગી સાસણમાં પ્રકૃતિની ગોદમાં ખાણી-પીણી…
View More સાસણ-સોમનાથ-ગિરનાર-દ્વારકા-દીવમાં સહેલાણીઓનો મહાસાગરજૂનાગઢના શખ્સના ખાતામાં 50 લોકોના 1.29 કરોડ જમા થતા પોલીસે ગુનો નોંધ્યો
શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા શખ્સે તેના બેંક ખાતામાં 50 લોકોના રૂૂપિયા 1.29 કરોડ જમા થયાને ઉપાડી લેતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઓપરેશન મ્યુલ એકાઉન્ટ…
View More જૂનાગઢના શખ્સના ખાતામાં 50 લોકોના 1.29 કરોડ જમા થતા પોલીસે ગુનો નોંધ્યોભેંસાણના મેંદપરા ગામે ધો. 12 બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં છાત્રાનો આપઘાત
જૂનાગઢના ભેસાણ તાલુકાના મેંદપરા ગામમાં ધોરણ-12ની બોર્ડની આગામી પરીક્ષાના ડર અને ટેન્શનને કારણે એક સગીરાએ ગળેફાંસો ખાઈ પોતાની જીવનનો અંત આણ્યો છે. મૃતક વિદ્યાર્થીની અભ્યાસમાં…
View More ભેંસાણના મેંદપરા ગામે ધો. 12 બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં છાત્રાનો આપઘાત