જૂનાગઢના ગિરનાર પર્વત નજીક આવેલા ભારતવન આશ્રમમાં મહંત પર હુમલાની ઘટના સામે આવી છે. આશ્રમમાં સેવા માટે રહેતા ચોટીલાના એક યુવકે મહંત પર લાકડી વડે…
View More ગિરનાર પર્વત નજીક ભારતવનના મહંત પર ચોટીલાના શખ્સે હુમલો કરી લૂંટ ચલાવીJunagadh NEWS
જૂનાગઢમાં 400 ટકા નફાની લાલચમાં મહિલા બેંક મેનેજરે 23.77 લાખ ગુમાવ્યા
ગઠિયાએ ફ્રોડના નાણા જમા કરાવતા બેંક મેનેજરનું ખાતું હૈદરાબાદ પોલીસે ફ્રીઝ કરી દીધું જૂનાગઢમાં રહેતા અને મજેવડીમાં ફરજ બજાવતા બેંક મેનેજરે શેરબજારમાં 400 ટકા નફો…
View More જૂનાગઢમાં 400 ટકા નફાની લાલચમાં મહિલા બેંક મેનેજરે 23.77 લાખ ગુમાવ્યાજૂનાગઢમાં ફૂટવેર શો-રૂમના માલીકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું
જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં આજે વહેલી સવારે એક દુ:ખદ ઘટના સામે છે. શહેર મધુરમ વિસ્તારમાં પફેમસ ફૂટવેરથ તરીકે ઓળખાતા એક જાણીતા શોરૂૂમના માલિકે પોતાના શોરૂૂમની…
View More જૂનાગઢમાં ફૂટવેર શો-રૂમના માલીકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુંજૂનાગઢના ખડિયા ગામમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ઝડપાયા
જૂનાગઢના ખડીયા ગામમાં થયેલી લૂંટના ગુનાનો તાલુકા પોલીસે ભેદ ઉકેલ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ રૂૂપિયા 16,500, એક મોટરસાયકલ અને…
View More જૂનાગઢના ખડિયા ગામમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ઝડપાયાએ છોકરીએ મારી જિંદગી બગાડી, સજા ન થાય ત્યાં સુધી મારી આત્મા ભટકશે
જૂનાગઢમાં લગ્નના 25 દિવસમાં 4 યૂવાને સ્યૂસાઇડ નોટ લખી, વીડિયો બનાવી કરેલો આપઘાત પત્ની અને તેના મામા સામે ગંભીર આક્ષેપો, કડક સજા આપવા માંગણી જૂનાગઢમાં…
View More એ છોકરીએ મારી જિંદગી બગાડી, સજા ન થાય ત્યાં સુધી મારી આત્મા ભટકશેજૂનાગઢમાં નવા જિલ્લા પોલીસવડા તરીકે એસ.આર.ઓડેદરાની નિમણૂક
ગુજરાત મિરર, જૂનાગઢ તા.31ગૃહ વિભાગે જૂનાગઢના નવા જિલ્લા પોલીસ વડા તરીકે એસ.આર. ઓડેદરાની નિયુક્તિ કરી છે. તેઓ હાલમાં ગાંધીનગર ખાતે કોસ્ટલ સિક્યુરિટીના એસપી તરીકે…
View More જૂનાગઢમાં નવા જિલ્લા પોલીસવડા તરીકે એસ.આર.ઓડેદરાની નિમણૂકજૂનાગઢમાં ત્રણનો ભોગ લેનાર અગ્નિકાંડમાં મનપાના વોર્ડ એન્જિનિયર આરોપી જાહેર
જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે લગભગ 20 દિવસ પહેલાં થયેલા ભયાનક અગ્નિકાંડની તપાસમાં એક નવો વળાંક આવ્યો છે. આ દુર્ઘટનામાં એક બાળકી સહિત ત્રણ લોકોના કરુણ…
View More જૂનાગઢમાં ત્રણનો ભોગ લેનાર અગ્નિકાંડમાં મનપાના વોર્ડ એન્જિનિયર આરોપી જાહેરજૂનાગઢ-અમદાવાદમાં ઇન્વેસ્ટમેન્ટ ફર્મ પર ઇડીના દરોડા
મેસર્સ એલ્ડરબ્રુક પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસે સેબીની મંજૂરી વગર લોકો પાસેથી રૂા.24.38 કરોડ ઉઘરાવી લીધા, કુલ ચાર સ્થળે તપાસ અમદાવાદ અને જૂનાગઢ સહિત ગુજરાતભરમાં મેસર્સ એલ્ડર…
View More જૂનાગઢ-અમદાવાદમાં ઇન્વેસ્ટમેન્ટ ફર્મ પર ઇડીના દરોડાજૂનાગઢમાં બે મહિના પહેલાં જામીન પર છૂટેલો શખ્સ ફરી ગાંજો વેચવાના રવાડે ચડ્યો
જૂનાગઢમાં રાત્રે શખ્સને ગાંજો આપવા સાધુ પહોંચ્યો હતો જોકે એસઓજીએ બંનેને રૂૂપિયા 25,570ના 2.557 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી. જૂનાગઢમાં ગેંડા…
View More જૂનાગઢમાં બે મહિના પહેલાં જામીન પર છૂટેલો શખ્સ ફરી ગાંજો વેચવાના રવાડે ચડ્યોપોસ્ટ ઓફિસમાં નોકરી આપવાની લાલચે બેરોજગાર યુવાનો સાથે 3.17 લાખની ઠગાઇ
જૂનાગઢના રત્ન કલાકાર સહિત 10 લોકો ભોગ બન્યા: આરોપી પોસ્ટ ઓફીસનો સસ્પેન્ડેડ કર્મચારી નીકળ્યો ! જૂનાગઢ શહેરનાં મધુરમનાં રત્ન કલાકારની જનકપુરી સોસાયટીના શખ્સ સામે ફરિયાદ…
View More પોસ્ટ ઓફિસમાં નોકરી આપવાની લાલચે બેરોજગાર યુવાનો સાથે 3.17 લાખની ઠગાઇ