જૂનાગઢ જિલ્લા જેલમાંજેલની સ્થાનિક ઝડતી સ્ક્વોડે આકસ્મિક ચેકિંગ હાથ ધરતા બેરેક નંબર-9માંથી મોબાઈલ ફોન, સીમકાર્ડ, ડેટા કેબલ મળી આવતા 5 કેદી સામે ગુનો નોંધવામાં આવ્યો…
View More જૂનાગઢ જેલમાં સ્થાનિક ઝડતી સ્કવોર્ડે ચેકિંગ કરતાં મોબાઈલ-સીમકાર્ડ મળી આવ્યાJunagadh NEWS
જૂનાગઢમાં ચોરી કરનાર જામનગરની ટોળકી ઝડપાઈ, ઘરેણાં ફાયનાન્સમાં મૂકી લોન લઈ લીધી હતી
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે એક સચોટ ઓપરેશન પાર પાડી મકતુપુર ગામે થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો છે. સોની બજારમાં ચોરીના ઘરેણાં વટાવવા નીકળેલા…
View More જૂનાગઢમાં ચોરી કરનાર જામનગરની ટોળકી ઝડપાઈ, ઘરેણાં ફાયનાન્સમાં મૂકી લોન લઈ લીધી હતીકીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ, શાહી સ્નાનનો અધિકાર કોણે આપ્યો?
નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્ર્વર બજરંગદાસ બાપુએ સાધુ-સંતોના મૌન સામે ઉઠાવ્યા સવાલ મૃગી કુંડ સુધી પહોંચાડનારાઓ સામે પણ કાર્યવાહી કરવાની માગણી, પવિત્ર મેળાને રાજકારણનો અખાડો…
View More કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ, શાહી સ્નાનનો અધિકાર કોણે આપ્યો?મૃગીકુંડમાં પવિત્ર સ્નાનમાં વીઆઈપી શિષ્યોની ઘુસણખોરી, આસ્થાને અભડાવવાના ‘ખેલ’માં કિર્તી પટેલના રાત્રે ધડાકા, ઈન્દ્રભારતીબાપુ નિશાને
વિવાદી સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરે કેટલાક શિષ્યો નાઈટ ડ્રેસમાં ડુબકી લગાવતા હોવાનો વીડિયો મુકી ઉઠાવ્યા સવાલ ધારાસભ્ય સંજય કોરડિયાને પણ નિશાને લીધા, ભગવા પહેર્યા બાદ પણ…
View More મૃગીકુંડમાં પવિત્ર સ્નાનમાં વીઆઈપી શિષ્યોની ઘુસણખોરી, આસ્થાને અભડાવવાના ‘ખેલ’માં કિર્તી પટેલના રાત્રે ધડાકા, ઈન્દ્રભારતીબાપુ નિશાનેયુવાનને હાર્ટએટેક આવતા પોલીસમેને બાથમાં ઉંચકી દોટ મૂકી, શિવરાત્રીના મેળામાં બનેલી ઘટના
જૂનાગઢ ભવનાથ મેળા માં ઉમટતી લાખો ની મેદની વચ્ચે ખાસ કરી પોલીસ તંત્ર ની ખડે પગે કિલ્લા બંધ સુરક્ષા થી લોકો એ સરહના થઈ છે…
View More યુવાનને હાર્ટએટેક આવતા પોલીસમેને બાથમાં ઉંચકી દોટ મૂકી, શિવરાત્રીના મેળામાં બનેલી ઘટનાહેરામ… કિર્તી પટેલે સંતો સાથે મૃગીકુંડમાં ધુબાકા માર્યા!
પોલીસ ઇન્સ્પેકટરે પણ ચૂપચાપ ડૂબકી લગાવી લેતા વિવાદ, સાધુ-સંતો-ભાવિકોમાાં રોષ: તંત્ર સામે ઉઠયા સવાલ જૂનાગઢમાં ગત રાત્રે મહાશિવરાત્રીના મેળામાં મૃગીકુંડમાં સાધુ-સંતો સાથે વિવાદાસ્પદ સોશિયલ મીડિયા…
View More હેરામ… કિર્તી પટેલે સંતો સાથે મૃગીકુંડમાં ધુબાકા માર્યા!સાધુ સંતોના મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે શિવરાત્રીના મહામેળાનું સમાપન
લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં ભવનાથમાં હૈયે હૈયું દળાય તેટલી મેદની ઉમટી પડી ભવનાથ તળેટી ખાતે લઘુ કુંભ સમાન પાંચ દિવસીય શિવરાત્રીના મેળામાં સાધુ સંતોએ…
View More સાધુ સંતોના મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે શિવરાત્રીના મહામેળાનું સમાપનમિનિ કુંભમાં પાંચ દિવસમાં 25 લાખ ભાવિકોએ બાંધ્યું પુણ્યનું ભાથું
ભવનાથ તળેટી હર હર મહાદેવના નાદથી સતત ગુંજતી રહી, છેલ્લા બે દિવસમાં જ 16 લાખ ભાવિકો ઉમટી પડતા તમામ વ્યવસ્થાઓ ટૂંકી પડી જૂનાગઢમાં ચાલુ વર્ષે…
View More મિનિ કુંભમાં પાંચ દિવસમાં 25 લાખ ભાવિકોએ બાંધ્યું પુણ્યનું ભાથુંજૂનાગઢ એસ.ટી.તંત્રએ 6 કિ.મી.ના રૂા.25 લઇ શિવભકતોને લૂંટ્યા
શિવરાત્રી મેળામાં સ્પેશિયલ ફેરાના નામે ઉઘાડી લૂંટ : મુખ્યમંત્રીને કરાશે રજૂઆત ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી,…
View More જૂનાગઢ એસ.ટી.તંત્રએ 6 કિ.મી.ના રૂા.25 લઇ શિવભકતોને લૂંટ્યામહાશિવરાત્રીના મેળામાં ભક્તિ અને ટેકનોલોજીનો અદ્ભૂત સંગમ
ભવનાથ મંદિર ખાતે લેસર શોનું અદકેરૂ આકર્ષણ, શિવ- શક્તિના ભવ્ય રૂપોના દર્શન પ્રકાશની ગતિશીલતા સાથે તાંડવ નૃત્ય કરતા ભગવાન શિવજી, ત્રિશૂળ, ડમરૂ, શંખ વગેરેની પ્રતિકૃતિઓ,…
View More મહાશિવરાત્રીના મેળામાં ભક્તિ અને ટેકનોલોજીનો અદ્ભૂત સંગમ