ગુજરાત3 days ago
જૂનાગઢ-વેરાવળ હાઇવે પર ગમ્ખવાર અકસ્માત, બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 7ના મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે જૂનાગઢના માળિયા હાટીના પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બે કાર વચ્ચે ટક્કર થતાં સાત લોકોના...