જેતપુર પોલીસમાં દોઢ વર્ષથી વોન્ટેડ બૂટલેગર રૂા.1.56 લાખના દારુ સાથે ઝડપાયો

જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસ્તો ફરતા બુટલેગરને રૂૂ.1.56 લાખના દારૂૂના જથ્થા સહીત કુલ કિ.રૂૂ.6.66 લાખના મુદ્દામાલ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઝડપી…

View More જેતપુર પોલીસમાં દોઢ વર્ષથી વોન્ટેડ બૂટલેગર રૂા.1.56 લાખના દારુ સાથે ઝડપાયો

જેતપુરમાં સ્વદેશી મેળો ખુલ્લો મુકતા જયેશ રાદડિયા

જેતપુર શહેરના જીમખાના ગ્રાઉન્ડ ખાતે જેતપુર નગર પાલીકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન તેમજ સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવાના હેતુથી સ્વદેશી મેળાનો શુભારંભ જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના…

View More જેતપુરમાં સ્વદેશી મેળો ખુલ્લો મુકતા જયેશ રાદડિયા

જેતપુરના જૂની સાંકળી ગામે વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ,ત્રણ સામે ગુનો નોંધાયો

જેતપુરના જુની સાંકળી ગામે યુવાનને વ્યાજના ચક્રમાં ફસાવી ત્રણ વ્યાજખોરોએ દોઢ લાખ રૂૂપિયા વ્યાજે આપી યુવાન પાસેથી પઠાણી વ્યાજ વસુલ કરી વધુ રૂૂપિયા પડાવવા પરિવારને…

View More જેતપુરના જૂની સાંકળી ગામે વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ,ત્રણ સામે ગુનો નોંધાયો

જેતપુર નજીક બસ અને ટ્રેલર અથડાતા ટ્રેલર રોડ નીચે ખાબકયું, બેના મૃત્યુ

ભાણેજની હોળીની વાડનો પ્રસંગ પૂરો કરી પરત ફરતા મામા ઉપર કાળ ત્રાટકયો રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર જેતપુરના નવાગઢ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં…

View More જેતપુર નજીક બસ અને ટ્રેલર અથડાતા ટ્રેલર રોડ નીચે ખાબકયું, બેના મૃત્યુ

જેતપુરમાં કુખ્યાત પાયલ બુટાણીનો આંતક, પોલીસ ફરિયાદનો ખાર રાખી મહિલા ઉપર હુમલો

સાફસફાઇ માટે આવતી મહિલા ઉપર ઘરમાં ચોરીનું આળ મૂકી માર માર્યાની ફરિયાદ બાદ વધુ એક ગુનો નોંધાયો જેતપુરમાં રહેતી કુખ્યાત પાયલ બુટાણી સામે સતત બીજા…

View More જેતપુરમાં કુખ્યાત પાયલ બુટાણીનો આંતક, પોલીસ ફરિયાદનો ખાર રાખી મહિલા ઉપર હુમલો

જેતપુરમાં ઉદ્યોગપતિ અને પ્રેમિકા વચ્ચે મારામારી બાદ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ!

ઉદ્યોગપતિએ પણ માર માર્યાની વળતી ફરિયાદ નોંધાવી જેતપુર શહેરમાં એક ઉદ્યોગપતિ અને તેમની પ્રેમિકા વચ્ચે થયેલી મારામારી બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. આ ઘટનામાં…

View More જેતપુરમાં ઉદ્યોગપતિ અને પ્રેમિકા વચ્ચે મારામારી બાદ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ!

જેતપુરના વેપારી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોને રાજકોટના શખ્સે ધમકી આપી

જેતપુરના કપડાના વેપારી અને સોશીયલ મીડીયા ઇંફ્લુએન્સરને કપડાના શો રૂૂમનું પ્રમોશન નહી કરવા રાજકોટના શખ્સે ફોન ઉપર વેપારી તેમજ તેના પત્ની અને સાથે વિડીયો બનાવનાર…

View More જેતપુરના વેપારી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોને રાજકોટના શખ્સે ધમકી આપી

જેતપુર પંથકમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમની ધરપકડ

જેતપુરમાં બાળકી સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પાડોશમાં રહેતા 35 વર્ષના શખ્સે પાંચ વર્ષની બાળકી સાથે અમાનવીય કૃત્ય…

View More જેતપુર પંથકમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમની ધરપકડ

જેતપુરની પરિણીતાને ભરણ-પોષણ નહી ચૂકવતા પતિને 33 માસની સજા

અત્રેથી મળતી વિગતો મુજબ જેતપુરની પરણીતા રઈશાબાનું વા/ઓ મોહમદસરફરાજશાહ બાનવા,એ જેતપુર કોર્ટમાં તેણી એ તેના પતિ વિરૂૂધ્ધ કિ.પ્રે કોડ કલમ125 હેઠળ ભરણપોષણ મેળવવા માટે અરજી…

View More જેતપુરની પરિણીતાને ભરણ-પોષણ નહી ચૂકવતા પતિને 33 માસની સજા

જેતપુરના નવાગઢની પાંચ વર્ષની બાળકી સાથે ઢગાએ દુષ્કર્મ ગુજાર્યુ

જેતપુર નજીક એક ગામમાં 42 વર્ષના ઢગાએ બાજુમાં રહેતા પરિવારની પાંચ વર્ષની ફૂલ જેવી બાળકી સાથે દુષ્કર્મ ગુજરાત આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેતપુર…

View More જેતપુરના નવાગઢની પાંચ વર્ષની બાળકી સાથે ઢગાએ દુષ્કર્મ ગુજાર્યુ