નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ, ટેન્કર ઝડપાયું

પીછો કરી રહેલ આપના નેતાઓ ઉપર હુમલો, વિસાવદરથી નકલી દૂધ ઠેઠ અરવલ્લી પહોંચતું હતું આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા અને તેમના સાથીદારો પર રાજકોટ…

View More નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ, ટેન્કર ઝડપાયું

જેતપુરમાં પૂર્વ પતિની ધમાલ, એડવોકેટ પત્નીની ઓફિસમાં ઘુસી કરી તોડફોડ

જેતપુરના નવાગઢ ગામે દાસી જીવણપરા ખોડીયાર મંદિરના પાસે રહેતા અને વકીલાત કરતા જયોતીબેન દીપકભાઈ મકવાણા (ઉ.વ.26)એ તેમના પૂર્વ પતિ કરણ અશોકભાઈ પરમારનું નામ આપતા તેમની…

View More જેતપુરમાં પૂર્વ પતિની ધમાલ, એડવોકેટ પત્નીની ઓફિસમાં ઘુસી કરી તોડફોડ

જેતપુરમાં રસ્તામાં વાસણ ધોતી મહિલાને સાઇડમાં જવાનું કહેતા રિક્ષાચાલક પર હુમલો

જેતપુરના જનતાનગરમાં રોડ વચ્ચે વાસણ ધોતી મહિલાને વાસણ સાઈડમાં લઇ લેવાનું કહેતા તેના ભાઈએ રીક્ષાચાલક યુવાનને લાકડાના ધોકા વડે માર મારી માથું ફોડી નાખ્યું હતું.…

View More જેતપુરમાં રસ્તામાં વાસણ ધોતી મહિલાને સાઇડમાં જવાનું કહેતા રિક્ષાચાલક પર હુમલો

મહાશિવરાત્રીનો મેળો માણીને આવતા મિત્રોનો જેતપુર પાસે અકસ્માત, ત્રણના મોત

ઓવરસ્પીડ અને રાતના ઉજાગરા વચ્ચે ચાલકે કાબુ ગુમાવ્યો, કાર પ્રોટેકશન વોલ સાથે અથડાતા બે ટૂકડા થઇ ગયા સ્નેપચેટ પર લગાવેલી સ્ટોરી બની છેલ્લી યાદગીરી, એક…

View More મહાશિવરાત્રીનો મેળો માણીને આવતા મિત્રોનો જેતપુર પાસે અકસ્માત, ત્રણના મોત

જેતપુરમાં પૂર્વ પતિની ધમાલ, એડવોકેટ પત્નીની ઓફિસમાં ઘુસી કરી તોડફોડ

જેતપુરના નવાગઢ ગામે દાસી જીવણપરા ખોડીયાર મંદિરના પાસે રહેતા અને વકીલાત કરતા જયોતીબેન દીપકભાઈ મકવાણા (ઉ.વ.26)એ તેમના પૂર્વ પતિ કરણ અશોકભાઈ પરમારનું નામ આપતા તેમની…

View More જેતપુરમાં પૂર્વ પતિની ધમાલ, એડવોકેટ પત્નીની ઓફિસમાં ઘુસી કરી તોડફોડ

જેતપુર પાસે રોડ કોન્ટ્રાકટર અને કર્મચારી ઉપર પાંચ શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી

જેતપુર નજીક રોડના કામમાં ડાયવર્ઝન ઉપર કાર ચલાવવા બાબતે રોડ કોન્ટ્રાક્ટર અને તેના કર્મચારી ઉપર કાર ચાલક સહીત પાંચ શખ્સોએ હુમલો કરી રોકડ અને મોબાઈલની…

View More જેતપુર પાસે રોડ કોન્ટ્રાકટર અને કર્મચારી ઉપર પાંચ શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી

જેતપુરમાં આડેધડ પાર્કિંગ કરનારા વાહનો લોક કરાયા

જેતપુર સિટી પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર વકરતી ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે. એમ. જી. રોડ, સ્ટેન્ડ ચોક, અમરનગર રોડ…

View More જેતપુરમાં આડેધડ પાર્કિંગ કરનારા વાહનો લોક કરાયા

જેતપુરના પેઢલા ગામે નામચીન શખ્સના મકાનમાંથી 26 હજારનો ગાંજો પકડાયો

  જેતપુરના પેઢલા ગામે નામચીન શખ્સના ઘરે પોલીસે દરોડો પાડી રૂૂ. 26127ની કીમતનો 522.540 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. ગાંજાનો જથ્થો ઘરમાં ટીપોઈની નીચે છુપાવી…

View More જેતપુરના પેઢલા ગામે નામચીન શખ્સના મકાનમાંથી 26 હજારનો ગાંજો પકડાયો

જેતપુરની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા ફાઈબરના પતરા સહિત 10 હજારની ચોરી

જેતપુરના તત્કાલ ચોકડી પાસે આવેલ એક દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં. પેઢીના તોળી તસ્કરો તેમાંથી પતરા તેમજ બેરલ સહિત 90 હજારની મત્તા ચોરી ગયા હતાં. આ…

View More જેતપુરની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા ફાઈબરના પતરા સહિત 10 હજારની ચોરી

જેતપુરમાં સરકારી ક્ધયા શાળા નં.14ના નવા ભવનનું ખાતમુહૂર્ત

જેતપુર શહેરના નવાગઢ વિસ્તાર સ્થિત નગરપાલિકા સંચાલિત સરકારી ક્ધયા શાળા નં. 14ના રૂૂ. 2.39 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવા ભવનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યુવા નેતા જયેશ…

View More જેતપુરમાં સરકારી ક્ધયા શાળા નં.14ના નવા ભવનનું ખાતમુહૂર્ત