જેતપુરમા રહેતા વૃધ્ધા પોતાના બાઇક પાછળ બેસીને જઇ રહયા હતા ત્યારે મોટી મારડ પાસે વૃધ્ધા પતિનાં બાઇક પાછળથી અચાનક નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા…
View More જેતપુરમાં પતિના બાઇક પરથી પટકાયેલા વૃધ્ધાએ દમ તોડયોJetpur NEWS
ત્યક્તા પર જેતપુરના શખ્સનું દુષ્કર્મ, ચાર વાર ગર્ભપાત કરાવ્યો
ત્રણ વર્ષ સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યુ: મૈત્રી કરારથી રહેતી મૂળ પોરબંદરની મહિલાને લગ્નની લાલચ આપી તરછોડી દેતા ફરિયાદ રાજકોટમાં રહેતી મહિલાને જેતપુરના સરધારપુર ગામના…
View More ત્યક્તા પર જેતપુરના શખ્સનું દુષ્કર્મ, ચાર વાર ગર્ભપાત કરાવ્યોજેતપુરના લુણાગરામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
શાપર-વેરાવળમાં સગીરે ઝેરી પદાર્થ ખાઈ લેતા તબિયત લથડી જેતપુરના લુણાગરા ગામે રહેતો અને અમદાવાદ ખાતે નોકરી કરતો યુવાન લુણાગરા ગામે આટો મારવા આવ્યા બાદ કોઈ…
View More જેતપુરના લુણાગરામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંજેતપુરના સિટી પી.આઇ. પરમારની ગોંડલ બદલી
જેતપુર મા અસામાજીક પ્રવૃત્તિઓ નો સફાયો કરનાર સીટી. પીઆઈ. એ. ડી. પરમાર ની ગોંડલ તાલુકામાં બદલી કરવામાં આવી છે. જેતપુર શહેર મા ખુબજ ટુકા સમય…
View More જેતપુરના સિટી પી.આઇ. પરમારની ગોંડલ બદલીજેતપુર શહેર અને ગ્રામ્યમાં મોડી રાત્રે ઠંડા પવન સાથે વરસાદના ઝાપટા
ખેડૂતોને યાર્ડમાં લવાતો માલ તાલપતરી સાથે લાવી ઢાંકી લેવા કરાઈ અપિલ જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે ભારે ઠંડો પવન ફુકાયો હતો અને વહેલી…
View More જેતપુર શહેર અને ગ્રામ્યમાં મોડી રાત્રે ઠંડા પવન સાથે વરસાદના ઝાપટાજેતપુરમાં દારૂની મહેફીલનો વિડીયો વાયરલ કરનાર છ શખસોની ધરપકડ
જેતપુરમાં દારૂૂની મહેફીલ માણતા છ શખ્સોનો વીડીયો રીલ્સ સ્વરૂૂપે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આ મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસે ટેકનીકલ સોર્સથી તપાસ કરી છ…
View More જેતપુરમાં દારૂની મહેફીલનો વિડીયો વાયરલ કરનાર છ શખસોની ધરપકડજેતપુર નગરપાલિકાની વિવિધ કમિટિઓના ચેરમેનોની નિમણૂક
જેતપુર નગર પાલીકાની 17 કમીટિઓની વરણી કરવા આવેલ. ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, ટેક્ષટાઇલ એશોશિએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર નગર પાલીકાના પ્રમુખ મેનાબેન રાજેશભાઈ ઉસદડીયાના…
View More જેતપુર નગરપાલિકાની વિવિધ કમિટિઓના ચેરમેનોની નિમણૂકજેતપુરના વાડાસણ ગામે બહેનના સાસુના પાણી ઢોળમાં ગયેલા વૃદ્ધનું હાર્ટ બેસી ગયું
રાજકોટ સહિત રાજ્યભરમાં હદય રોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે રાજકોટમાં રહેતા વૃદ્ધ જેતપુરના વાડાસડા બહેનના સાસુના પાણી ઢોળમાં ગયા હતા. જ્યાં વૃદ્ધને હદયરોગનો…
View More જેતપુરના વાડાસણ ગામે બહેનના સાસુના પાણી ઢોળમાં ગયેલા વૃદ્ધનું હાર્ટ બેસી ગયુંજેતપુરમાં આઇપીએલ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતો એક ઝડપાયો, ત્રણના નામ ખુલ્યા
જેતપુરના ફૂલવાડી વિસ્તારમાંથી આઈ.પી.એલ. 2025 સીરીઝમાં ચેનઇ સુપરકીંગ તથા હેદરાબાદ સનરાઇઝર ટીમો વચ્ચે રમાતી ટી-20 ક્રિકેટ મેચમા હાર જીતનો ક્રીકેટ સટ્ટો રમતા એક શખ્સને ગ્રામ્ય…
View More જેતપુરમાં આઇપીએલ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતો એક ઝડપાયો, ત્રણના નામ ખુલ્યાજેતપુરમાં પકડાયેલ ટોળકીએ ગુજરાતમાં અનેક લોકોને શિકાર બનાવ્યા
1 લાખના બદલે બે લાખની ચિલ્ડ્રન બેન્ક નોટ ધાબડી દેનાર પાંચ પકડાયા : જેતપુર ઉપરાંત બરોડા, સુરત, જૂનાગઢ, સહિત અનેક શહેરોમાં કળા કર્યાનું ખુલ્યું અમરેલીના…
View More જેતપુરમાં પકડાયેલ ટોળકીએ ગુજરાતમાં અનેક લોકોને શિકાર બનાવ્યા