ગુજરાત1 week ago
જેતપુરમાં 75 વર્ષના વૃદ્ધ પિતાને ઘરમાં પૂરી માર માર્યો
રાજકોટનાં જેતપુરમાં કપાતર પુત્રએ પિતાને ઢોર માર માર્યો જેથી વૃદ્ધને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જેતપુરના નવાગઢ ધાર વિસ્તારમાં રહેતા ભીખાભાઈ નાથાભાઈ સરવૈયા ઉ.વ.75...