ગ્રામ્ય એસઓજીનો બાતમીના આધારે દરોડો, 16.82 લાખનો મુદ્દામાલ કબજે જસદણ નજીક આટકોટ બાવડા રોડ પર એસઓજીએ રેશનીંગના ચોખા ભરી બારોબાર વેચવા જતાં ટ્રક ચાલકને ઝડપી…
View More જસદણ પાસેથી 6.82 લાખના રેશનિંગના ચોખા ભરેલો ટ્રક ઝડપાયોJasdan news
જસદણવાસીઓને મળશે વિશાળ રમત સંકુલની ભેટ
ગુજરાતના ખેલાડીઓને તાલીમ અને સતત અભ્યાસ હેતુ તેમના નજીકના સ્થળે જ તમામ સુવિધાઓ સાથેના રમત સંકુલની વ્યવસ્થા કરવામાં આવે તેવા મુખ્યમંત્રીશ ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝન…
View More જસદણવાસીઓને મળશે વિશાળ રમત સંકુલની ભેટજસદણના સાણથલી ગામે નશાખોર યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
જસદણના સાણથલી ગામે નશાખોર યુવાને અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ સાણથલી ગામે રહેતા…
View More જસદણના સાણથલી ગામે નશાખોર યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતવાડાની જમીન ખેતીની ગણી ખાતેદાર ખરાઇ દાખલો માન્ય રાખવા કલેક્ટરે કર્યો હુકમ
જસદણ તાલુકા બળધોઈ ગામે ખાતેદાર ખરાઈ મામલે જમીન વેચાણ વ્યવહારની નોંધ રદ થવા સામેની અપીલ નાયબ કલેક્ટરે રદ કરવા સામેની રિવિઝન અરજી રાજકોટ જિલ્લા કલેકટરે…
View More વાડાની જમીન ખેતીની ગણી ખાતેદાર ખરાઇ દાખલો માન્ય રાખવા કલેક્ટરે કર્યો હુકમમૈત્રીકરાર કર્યાના 3 મહિના બાદ પ્રેમિકા સાથે ઝઘડો થતાં પ્રેમીએ ઝેર પી લીધું
જસદણના બરવાળા ગામે રહેતા યુવાનને સારવારમાં ખસેડાયો જસદણ તાલુકાના બરવાળા ગામે મૈત્રી કરાર કર્યાના 3 મહિના બાદ પ્રેમીકા સાથે ઝઘડો થતાં લાગી આવવાથી યુવાને ઝેરી…
View More મૈત્રીકરાર કર્યાના 3 મહિના બાદ પ્રેમિકા સાથે ઝઘડો થતાં પ્રેમીએ ઝેર પી લીધુંજસદણ નજીક સમૂહલગ્નમાંથી પરત ફરતા વૃદ્ધાનું રિક્ષા અકસ્માતમાં મોત
મુળી તાલુકાના સડલા ગામે રહેતા વૃદ્ધા જસદણના વડાળી ગામમાં યોજાયેલા સમૂહ લગ્નમાંથી રીક્ષામાં બેસી પરત ફરી રહ્યા હતા ત્યારે કમળાપુર પાસે રીક્ષા પલટી જતા અકસ્માત…
View More જસદણ નજીક સમૂહલગ્નમાંથી પરત ફરતા વૃદ્ધાનું રિક્ષા અકસ્માતમાં મોતમાવતરે જવાની જીદ સાથે પરિણીતાએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
જસદણ તાલુકાના શિવરાજપુર ગામે રહેતી પરિણીતાએ માવતર જવાની જીદ સાથે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી…
View More માવતરે જવાની જીદ સાથે પરિણીતાએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસજસદણની ત્રણ વર્ષની બાળકી કેન્સર સામેનો જંગ જીતી
જસદણની ત્રણ વર્ષીય દેવાંગી માટે દેવદૂત સમાન બનતો પરાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ બ્લડ કેન્સર સામે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની સમયસર અને વિનામૂલ્યે સારવારથી નવજીવન મળ્યું છે.…
View More જસદણની ત્રણ વર્ષની બાળકી કેન્સર સામેનો જંગ જીતીજસદણના શનાળામાં અજાણ્યા શખ્સોએ બે યુવક ઉપર હુમલો કરી 20 હજારની લૂંટ ચલાવી
જસદણ તાલુકાનાં શનાળા ગામે મજુરી કામના રૂ. ર0 હજાર લઇને પરત ફરેલા બે મિત્રો પર 3 શખ્સોએ હુમલો કરી રૂ. 20 હજારની લુંટ ચલાવી હોવાનાં…
View More જસદણના શનાળામાં અજાણ્યા શખ્સોએ બે યુવક ઉપર હુમલો કરી 20 હજારની લૂંટ ચલાવીજસદણમાં રિક્ષામાં મુસાફરોના પાકીટ અને મોબાઈલ ચોરી કરતાં બે ઝડપાયા
જસદણ પંથકમાં છેલ્લા ઘણા વખતથી રીક્ષામાં મુસાફરોને બેસાડી પાકીટ અને રોકડની ચોરી કરતાં બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં. રાજકોટનાં આ બન્ને શખ્સો પાસેથી દોઢ…
View More જસદણમાં રિક્ષામાં મુસાફરોના પાકીટ અને મોબાઈલ ચોરી કરતાં બે ઝડપાયા