ભાડલાના રણજીતગઢ ગામે વાડીમાં પતિ સાથે ઝડો થતા પત્નીને મારમારી તેનો કાન કાપી નાખતા મહિલાને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મામલે હવે ભાડલા…
View More જસદણના રણજિતગઢમાં પતિએ માર મારી પત્નીનો કાન કાપી નાખ્યોJasdan news
જસદણ માર્કેટ યાર્ડના ચેરમેનનું ખેડૂતો સાથે મનસ્વી વલણ: ખેડૂતોને સસ્તી મગફળી વેચવી પડે છે
જિલ્લાભરમાં ટેકાના ભાવે મગફળી શહીદની ખરીદી શરૂૂ થઈ હોય ત્યારે જસદણમાં એક સપ્તાહ બાદ પણ યાર્ડના ચેરમેન તાગડીયા ના મનસ્વી વલણ અને ખેડૂત પ્રત્યેની કુટનીતિને…
View More જસદણ માર્કેટ યાર્ડના ચેરમેનનું ખેડૂતો સાથે મનસ્વી વલણ: ખેડૂતોને સસ્તી મગફળી વેચવી પડે છેમારા ભાઇ વિરુધ્ધ કરાવેલી દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચાવી લે’ કહી ડેરી સંચાલક ઉપર 8 શખ્સોનો હુમલો
જસદણ તાલુકાના કનેસરા ગામનો ડેરી સંચાલક યુવાન રાજકોટથી દુધ ખાલી કરી પરત જતો હતો ત્યારે લાખાપર ગામ પાસે આંતરી બે કારમાં ધસી આવેલા આઠ શખ્સોએ…
View More મારા ભાઇ વિરુધ્ધ કરાવેલી દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચાવી લે’ કહી ડેરી સંચાલક ઉપર 8 શખ્સોનો હુમલોભાવિ ભરથારે તુલસીવિવાહમાં જવાની ના પાડતા વાગ્દત્તાનો આપઘાતનો પ્રયાસ
જસદણ પંથકમાં બનેલી ઘટના: ગળેફાંસો ખાઇ લેનાર યુવતીને સારવારમાં ખસેડાઇ જસદણ પંથકમાં ભાવિ ભરથારે તુલસી વિવાહમાં ઠાકોરજીની જાનમાં જવાની ના પાડતા વાગ્દતાને માઠુ લાગી આવ્યું…
View More ભાવિ ભરથારે તુલસીવિવાહમાં જવાની ના પાડતા વાગ્દત્તાનો આપઘાતનો પ્રયાસજસદણ : પ્રેમ પ્રકરણમાં બે પરિવાર વચ્ચે ધીંગાણું
મારામારીમાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયો : બંને પક્ષે સામસામી 19 લોકો વિરુદ્ધ ફરિયાદ જસદણમાં વિછિયા રોડ ઉપર તાલુકા પંચાયત પાસે રહેતા પરિવારના વેવાઈનો…
View More જસદણ : પ્રેમ પ્રકરણમાં બે પરિવાર વચ્ચે ધીંગાણુંજસદણના કમળાપુરથી યુવતીનું કારમાં અપહરણ
જસદણના ભાડલા નજીક કમળાપુર ગામેથી એક યુવતિનું કારમાં ત્રણ શખ્સોએ અપહરણ કરતા જીલ્લાભરની પોલીસ આ અપહયત યુવતિને શોધવા કામે લાગી છે અને જિલ્લાભરમાં નાકાબંધી કરાવવામાં…
View More જસદણના કમળાપુરથી યુવતીનું કારમાં અપહરણ