વીંછિયા કેટરિંગનું કામ કરતી છકડો રિક્ષામાં રાતે પરત આવતી 15 મહિલાને અડફેટે ચડાવી કારચાલક ફરાર ઢાળ હોવાથી રિક્ષામાંથી નીચે ઉતરી કેટરિંગનો સ્ટાફ ચાલીને જતો હતો…
View More હિંગોળગઢ નજીક હિટ એન્ડ રન : બે મહિલાના મોત, 11 ઘાયલJasdan news
જસદણના બોઘરાવદર ગામે હોસ્ટેલમાં ઝેરી દવા પી ધો. 12ના છાત્રનો આપઘાત
પિતાને પેટમાં દુ:ખાવાનું કહેતા સગીરને સારવારમાં ખસેડતા ઝેર પીધાનું ખુલ્યુ’તુ : પરિવાર શોક મગ્ન રાજકોટમા કાલાવાડ રોડ પર આવેલ રામનગર સોસાયટીમા રહેતા અને જસદણનાં…
View More જસદણના બોઘરાવદર ગામે હોસ્ટેલમાં ઝેરી દવા પી ધો. 12ના છાત્રનો આપઘાતજસદણના ગોડલાધારમાં હલણના પ્રશ્ર્ને પ્રૌઢ ઉપર ધારિયા વડે હુમલો
જસદણનાં ગોડલાધાર ગામે હલણના પ્રશ્ર્ને પ્રૌઢ ઉપર એક શખ્સે ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે…
View More જસદણના ગોડલાધારમાં હલણના પ્રશ્ર્ને પ્રૌઢ ઉપર ધારિયા વડે હુમલોજસદણ પંથકમાં ખેતરોમાં વાવેલી મગફળી સેટેલાઈટ ઈમેજમાં ગાયબ, રજિસ્ટ્રેશન રદ
જસદણ પંથકમાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈ-સમૃદ્ધ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવનારા મોટી સંખ્યામાં ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો…
View More જસદણ પંથકમાં ખેતરોમાં વાવેલી મગફળી સેટેલાઈટ ઈમેજમાં ગાયબ, રજિસ્ટ્રેશન રદજસદણમાં લવ મેરેજ સામે પાટીદારોનો મોરચો
મેરેજ રજિસ્ટ્રેશનના નિયમોમાં ફેરફાર કરવાની માંગણી સાથે કાઢેલી રેલી જસદણમા ગઇકાલે પાટીદારો દ્વારા ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર શૈક્ષણિક ભવનથી જસદણ મામલતદાર કચેરી…
View More જસદણમાં લવ મેરેજ સામે પાટીદારોનો મોરચોજસદણમાં અમૂલના વાઇસ ચેરમેન ધામેલિયાનું સન્માન
વિશ્વની સૌથી શકતીશાળી દૂધ અને ખાદ્ય બ્રાન્ડAMUL (GCMMF) માં બિનહરીફ વાઈસ ચેરમન તરીકે ગોરધનભાઈ ધામેલીયાની નિમણુક થવા બદલ તથા રાજકોટ ડેરી સાથે જોડાયેલ દૂધ મંડળીઓ…
View More જસદણમાં અમૂલના વાઇસ ચેરમેન ધામેલિયાનું સન્માનજસદણમાં માતાએ ફોનમાં વાત કરવાની ના પાડતા પુત્રી સીમકાર્ડ ચાવી ગઇ, બાદમાં આપઘાત કરી લીધો
મામાના ઘરે અમરાપુર રહેતી સગીરા બે દિવસ પહેલા જ માતા-પિતાના ઘરે દેવપરા આવી હતી જસદણ તાલુકાના દેવપરા ગામેરહેતી એક 17 વર્ષીય સગીરાએપોતાની વાડીનામકાનમાં ફાંસોખાઈને આપઘાતકરી…
View More જસદણમાં માતાએ ફોનમાં વાત કરવાની ના પાડતા પુત્રી સીમકાર્ડ ચાવી ગઇ, બાદમાં આપઘાત કરી લીધોઆટકોટની પરવાડિયા હોસ્પિટલમાં 150 બેઠકની મેડિકલ કોલેજને મંજૂરી
હોસ્પિટલ દ્વારા 3 લાખથી વધુ દર્દીનારાયણની સેવા અને 10,000 થી વધુ મેજર સર્જરી કરાઇ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામમાં આવેલી સુપ્રસિદ્ધ કે.ડી. પરવાડિયા હોસ્પિટલને…
View More આટકોટની પરવાડિયા હોસ્પિટલમાં 150 બેઠકની મેડિકલ કોલેજને મંજૂરીજસદણમાં ચાલતા-ચાલતા ગબડી પડેલા પ્રૌઢાએ સારવારમાં દમ તોડ્યો
જસદણમાં રહેતા પ્રોઢા બે દિવસ પૂર્વે પોતાના ઘરે ચાલતા ચાલતા ગબડી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા પ્રોઢાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.…
View More જસદણમાં ચાલતા-ચાલતા ગબડી પડેલા પ્રૌઢાએ સારવારમાં દમ તોડ્યોજસદણના યુવકના મોત મામલે ત્રણ શખ્સો સામે ગુનો નોંધાતા પરિવારે લાશ સ્વીકારી, પોલીસને હાશકારો
કાળાસરના યુવાનની ગુમ થયા બાદ કોહવાયેલી લાશ મળતા પરિવારનો હોસ્પિટલે હંગામો યુવકના મોત મામલે ત્રણ શખસોની ધરપકડ જસદણનાં કાળાસર ગામનાં યુવાનની વીરનગર પાસે લાશ મળી…
View More જસદણના યુવકના મોત મામલે ત્રણ શખ્સો સામે ગુનો નોંધાતા પરિવારે લાશ સ્વીકારી, પોલીસને હાશકારો