ગુજરાત2 months ago
જંગલેશ્ર્વરના રિક્ષાચાલક યુવાને આર્થિક ભીંસથી કંટાળી ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસ
માંડા ડુંગરના યુવાને પાડોશી સાળા-બનેવીના ત્રાસથી ફિનાઈલ ગટગટાવ્યુ જંગલેશ્વરમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવાને આર્થિકભીંસથી કંટાળી ફીનાઇલ પી લીધું હતું. રિક્ષાચાલક યુવાનને સારવાર...