ગુજરાત2 months ago
પોલીસે સમયસર પગલાં ભરતા ખોવાયેલ કર્મકાંડનો સામાન પરત મળ્યો
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સામાન શોધી કાઢયો જામનગર શહેરમાં રહેતા કપિલ ડી. પંડ્યાને કર્મકાંડની વિધિનો સામાન રસ્તામાં ભૂલી જવાના કારણે થયેલી ચિંતામાંથી જામનગર પોલીસે રાહત અપાવી...