જામનગરમાં ખોડીયાર કોલોની નજીક મયુર નગર વિસ્તારમાં રહેતા એક વાણંદ યુવાનને માર મારી રોકડ રકમની લૂંટ ચલાવાઇ હતી, જે લૂંટ ની ઘટનાનો ભેદ એલસીબીની ટુકડીએ…
View More જામનગર યુવાન પર હુમલો અને લૂંટ કરનાર બે આરોપીઓ ઝડપાયાjamnagar
વિકાસ કામોને વેગ આપવા મુખ્યમંત્રીનો આદેશ, મેયર સહિતના ક્લાસ લીધા
રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મહાનગરોનાં મેયર, ચેરમેન ને રૂૂબરૂૂ બોલાવીને તમારા શહેર વિસ્તારો માં કયા કયા વિકાસ કામ અને નવા પ્રોજેક્ટ માટે આશરે કેટલા…
View More વિકાસ કામોને વેગ આપવા મુખ્યમંત્રીનો આદેશ, મેયર સહિતના ક્લાસ લીધાકોરિયાના ફાઈટર જેટ નું જામનગર એરફોર્સમાં ઉતરાણ
જામનગર ના એરફોર્સ રન-વે ઉપર કોરીયન એરફોર્સ ના વિમાનો નું થોડીવાર માટે ઉતરાણ થયુ હતું. જામનગર એરફોર્સ દ્વારા કોરીયા રિપબ્લિક એરફોર્સ ટુકડી ને લેન્ડીંગ અને…
View More કોરિયાના ફાઈટર જેટ નું જામનગર એરફોર્સમાં ઉતરાણજામનગરમાં રિક્ષાચાલકને માથામાં ધુંબા મારી મોત નિપજાવનારની જામીન અરજી રદ
જામનગરમાં ડિસેમ્બર માસમાં ડીકેવી કોલેજ સર્કલ પાસે એક રીક્ષા ચાલક ઉપર હુમલો કરીને માથામાં ધુંબા માર્યા બાદ હેમરેજથી રીક્ષા ચાલકનું મોત થયાના બનાવમાં પોલીસે એક…
View More જામનગરમાં રિક્ષાચાલકને માથામાં ધુંબા મારી મોત નિપજાવનારની જામીન અરજી રદજામનગર રનવે પર દ.કોરિયાના ‘બ્લેક ઈગલ્સ’ અને E-130 આધુનિક ફાઈટર વિમાનોનું લેન્ડિંગ
ગુજરાતનું જામનગર એરફોર્સ સ્ટેશન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સૈન્ય ગતિવિધિનું કેન્દ્ર બન્યું છે. દક્ષિણ કોરિયાની વાયુસેનાના અત્યાધુનિક લડાયક વિમાનો અને ટ્રાન્સપોર્ટ વિમાનોએ જામનગરના રનવે પર ઉતરાણ…
View More જામનગર રનવે પર દ.કોરિયાના ‘બ્લેક ઈગલ્સ’ અને E-130 આધુનિક ફાઈટર વિમાનોનું લેન્ડિંગજામનગર મનપાના પૂર્વ વિપક્ષી નેતાની હત્યાનો પ્રયાસ કેસમાં કોંગી કોર્પોરેટરની આગોતરા જામીન અરજી રદ
ગત તા. 29/12/2025 નાં રોજ સાંજનાં 7:30 કલાક દરમ્યાન કોર્પોરેટર અને વિરોધપક્ષ ના પૂર્વ નેતા અસલમભાઈ ખીલજી જેમણે તાજેતર માં કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી…
View More જામનગર મનપાના પૂર્વ વિપક્ષી નેતાની હત્યાનો પ્રયાસ કેસમાં કોંગી કોર્પોરેટરની આગોતરા જામીન અરજી રદહત્યાના ગુનાનો ફરાર થઈ ગયેલો કેદી ઝડપાયો
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના હત્યાના એક ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી વચગાળાના જામીન પર છૂટીને ફરાર થઈ ગયેલા એક કેદીને જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડ ની…
View More હત્યાના ગુનાનો ફરાર થઈ ગયેલો કેદી ઝડપાયોજામનગરમાં એકાઉન્ટન્ટ જીવલેણ હુમલા કેસમાં ભાનુશાળી સમાજના પ્રમુખ સહિત 3ની ધરપકડ
જામનગરની પ્રખ્યાત વિશાલ હોટલ ઈન્ટરનેશનલના બે ભાગીદારો વચ્ચેના ઝગડામાં હોટલના કર્મચારી ઉપર થયેલા જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાવાઈ હતી. જમાં ભાનુશાળી સમાજના પ્રમુખ સહિત ત્રણ શખસોની…
View More જામનગરમાં એકાઉન્ટન્ટ જીવલેણ હુમલા કેસમાં ભાનુશાળી સમાજના પ્રમુખ સહિત 3ની ધરપકડઅજાણ્યા વાહને બાઈકને ઠોકર મારતા 13 વર્ષના માસૂમનું મોત
જામનગર રાજકોટ રોડ ફરી એક વખત રક્તરંજીત બન્યો હતો. ખીજડીયા બાયપાસ પાસે હિટ એન્ડ રન ના બનાવમાં નવમા ધોરણના વિદ્યાર્થી 13 વર્ષના કિશોરનું ગંભીર ઇજા…
View More અજાણ્યા વાહને બાઈકને ઠોકર મારતા 13 વર્ષના માસૂમનું મોતજામનગર મહાનગર પાલિકા કરોડોની દેવાદાર : 1027 કરોડનું દેણું
જામનગર મહાપાલિકા પાસે સરકાર નું 102701.69 લાખ નું લેણું છે વર્ષ પહેલા લીધેલ લોન ના પૈસા ચૂકવાયા નથી પરિણામે મુદ્દલ કરતા વ્યાજ ની ચૂકવણી કરવાની…
View More જામનગર મહાનગર પાલિકા કરોડોની દેવાદાર : 1027 કરોડનું દેણું