જામનગર નજીક જોગવડ ગામમાં રામદુત નગર વિસ્તારમાં એક ભાડાના મકાનની અવાવરુ ઓરડીમાં આજથી બે દિવસ પહેલાં મૂળ પશ્ચિમ બંગાળના વતની મંગલ માજી ગુરુપદ માજી નામના…
View More જામનગરના જોગવડ ગામે શ્રમિક યુવાનનો ફાંસો ખાઈ આપઘાતjamnagar
જામનગર નજીક મરચાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા લાખોનું નુક્સાન
પટમાં રાખેલો 35 ટન મરચાનો જથ્થો સળગી ગયો : ફાયર શાખાને મરચાની આગ બુઝાવવા ભારે કવાયત કરવી પડી જામનગર નજીક હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી મધુસુદન…
View More જામનગર નજીક મરચાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા લાખોનું નુક્સાનભારતની શાનદાર જીતનો જામનગરવાસીઓએ ભવ્ય જશ્ન મનાવ્યો : ઠેર ઠેર ભવ્ય આતશબાજી
હવાઈ ચોક, ચાંદી બજાર, રણજીત નગર સહિતના વિસ્તારોમાં લોકો હાથમાં તિરંગા ઝંડા સાથે જીતનો જશ્ન મનાવવા ઉતરી પડ્યા અમદાવાદમાં રમાયેલી ટી. ટવેન્ટી વર્લ્ડ કપ ની…
View More ભારતની શાનદાર જીતનો જામનગરવાસીઓએ ભવ્ય જશ્ન મનાવ્યો : ઠેર ઠેર ભવ્ય આતશબાજીજામનગરમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર ના યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા હિતેશ લવજીભાઈ ટાંક નાના 47 વર્ષના કડિયા યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચૂંદડી…
View More જામનગરમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાતજામનગરમાં વીજ ચોરી કેસમાં રૂ.20 લાખનો દંડ
દંડ ન ભરે તો એક વર્ષની સજાનો હુકમ જામનગર શહેર ના કિસાન ચોક, ઉનની કંદોરી વિસ્તારમાં સવા બે વર્ષ પહેલાં એક આસામી ના મકાનમાં વીજચોરી…
View More જામનગરમાં વીજ ચોરી કેસમાં રૂ.20 લાખનો દંડખાડી યુધ્ધના પગલે દરિયા કિનારે સુરક્ષા વધારાઇ
જામનગરના કાંઠા વિસ્તારમાં મરીન ટાસ્કફોર્સ દ્વારા પેટ્રોલિંગ, શંકાસ્પદ લોકોની ચકાસણી પશ્ચિમ એશિયાઈ દેશોમાં પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા…
View More ખાડી યુધ્ધના પગલે દરિયા કિનારે સુરક્ષા વધારાઇજામનગરના ધુતારપર ગામે વાડીમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું
જામનગર તાલુકાના ધુતારપર ગામમાં આવેલી એક વાડીમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ પંચકોસી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે પકડી પાડ્યું છે, અને જુગાર રમવા માટે આવેલી એક મહિલા…
View More જામનગરના ધુતારપર ગામે વાડીમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયુંજામનગરના દરેડમાં વિદ્યાર્થીનો ગળાફાંસો ખાઇ આપઘાત
માતા-પિતા વારંવાર ઝઘડતા હોવાથી પુત્રને મનમાં લાગી આવતા જીવ દીધો જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થી યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી…
View More જામનગરના દરેડમાં વિદ્યાર્થીનો ગળાફાંસો ખાઇ આપઘાતજામનગરના દરેડમાં વિદ્યાર્થીનો ગળાફાંસો ખાઇ આપઘાત
માતા-પિતા વારંવાર ઝઘડતા હોવાથી પુત્રને મનમાં લાગી આવતા જીવ દીધો જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થી યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી…
View More જામનગરના દરેડમાં વિદ્યાર્થીનો ગળાફાંસો ખાઇ આપઘાતજામનગરમાં રસ્તો ક્રોસ કરતી બે બહેનોને કારે અડફેટે લેતા એકનું મોત
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સમર્પણ સર્કલ પાસે ગઈકાલે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં રસ્તો ઓળંગી રહેલી બે બહેનોને એક કારના…
View More જામનગરમાં રસ્તો ક્રોસ કરતી બે બહેનોને કારે અડફેટે લેતા એકનું મોત