જામનગર મહાનગર પાલિકાની શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂૂપિયા 77 કરોડ 44 લાખના વિવિધ ખર્ચાઓને મંજૂરી આપવામાં આવી હતી આ ઉપરાંત લાખો રૂૂપિયાના ખર્ચ…
View More જામનગરમાં 77.44 કરોડના વિકાસકામોને સ્ટેન્ડિંગની મંજૂરીjamnagar
જામનગરમાં મકાનમાંથી ત્રણ દેશી હથિયાર અને સાત કારતૂસ ઝડપાયા
જામનગર શહેરમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી અને સંગ્રહ સામે એલસીબીની ટીમે મોડી રાત્રે કાર્યવાહી કરી હતી. એલસીબી સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે મહાપ્રભુજીની બેઠક પાસે, સાલુપીરની…
View More જામનગરમાં મકાનમાંથી ત્રણ દેશી હથિયાર અને સાત કારતૂસ ઝડપાયાજામનગરમાં કોન્ટ્રાકટરની હત્યાનો પ્રયાસ
જામનગર શહેરના સાત રસ્તા નજીક નવા ફ્લાયઓવર બ્રિજ પર કોન્ટ્રાક્ટરને રસ્તામાં અટકાવી લોખંડના પાઈપ અને છરી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવાના બનાવે ચકચાર…
View More જામનગરમાં કોન્ટ્રાકટરની હત્યાનો પ્રયાસજામનગરની RTOમાં નામ ટ્રાન્સફરની કામગીરીમાં ધાંધિયા, અરજદારો પરેશાન
જામનગર આરટીઓ કચેરીમાં વાહનના નામ ટ્રાન્સફર તેમજ હાયપોથેકેશન કેન્સલની કામગીરીમાં ટેકનિકલ મુશ્કેલીઓના કારણે અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી હોવાની ફરિયાદ સાથે જિલ્લા ઓટો ક્ધસલ્ટન્ટ એસોસિએશન…
View More જામનગરની RTOમાં નામ ટ્રાન્સફરની કામગીરીમાં ધાંધિયા, અરજદારો પરેશાનજોડિયા તાલુકામાં વીજ લાઇનના મુદ્દે ખેડૂતોનું એલાન એ જંગ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં બળજબરીપૂર્વક વીજ થાંભલા ઉભા કરવાના નિર્ણય સામે સ્થાનિક ખેડૂતોએ પોતાના હક અને અધિકાર માટે ઉગ્ર…
View More જોડિયા તાલુકામાં વીજ લાઇનના મુદ્દે ખેડૂતોનું એલાન એ જંગજામનગરમાં પ્રેમલગ્નના મામલે ખાર રાખી એક યુવક પર જીવલેણ હુમલો, હાથ-પગ ભાંગી નાખ્યા
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં પ્રેમલગ્નનો ખાર રાખી એક યુવક ઉપર પત્નીના ભાઈ સહિત શખ્સોએ લોખંડના પાઇપ, છરી અને પેપર સ્પ્રે વડે જીવલેણ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ…
View More જામનગરમાં પ્રેમલગ્નના મામલે ખાર રાખી એક યુવક પર જીવલેણ હુમલો, હાથ-પગ ભાંગી નાખ્યાજામનગર-લાલપુર રોડ પર પેસેન્જર વાહનમાં દારૂની હેરાફેરી
ટેમ્પો ટ્રાવેલ્સની સીટ નીચે ચોરખાનું બનાવી દારૂ સંતાડ્યો હતો; 2065 બોટલ સાથે એક બુટલેગર ઝડપાયો જામનગર એલસીબીએ લાલપુર રોડ પર ચેલા ગામ નજીક પેસેન્જર વાહનની…
View More જામનગર-લાલપુર રોડ પર પેસેન્જર વાહનમાં દારૂની હેરાફેરીજામનગરમાં એસ.ટી. ડ્રાઇવરની બહાદુરી, ચાલુ બસે બાળકને સ્ટીયરિંગ પકડાવ્યું
મુસાફરોના જીવ જોખમમાં મૂકી માસૂમ બાળકને ડ્રાઇવિંગ શીખવતા ડ્રાઇવર સામે ભારે રોષ જામનગરમાં ગુજરાત એસ.ટી. નિગમની બસમાંથી મુસાફરોની સુરક્ષા સામે ગંભીર બેદરકારીનો ચોંકાવનારો વીડિયો સામે…
View More જામનગરમાં એસ.ટી. ડ્રાઇવરની બહાદુરી, ચાલુ બસે બાળકને સ્ટીયરિંગ પકડાવ્યુંજામનગર: દરેડ GIDCમાં 1000 રહેણાંક પ્લોટોને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવા સરકારની સૈદ્ધાંતિક મંજૂરી
વિશ્વભરમાં ‘બ્રાસસિટી’ તરીકે પ્રખ્યાત જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. ફેસ-2 અને ફેસ-3 વિસ્તારમાં આવેલા પંચ-બી પોલીસ સ્ટેશન સામેના અંદાજે 1,000 જેટલા રેસિડેન્ટ (રહેણાંક) ઝોનના પ્લોટોને ઇન્ડસ્ટ્રીયલ…
View More જામનગર: દરેડ GIDCમાં 1000 રહેણાંક પ્લોટોને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવા સરકારની સૈદ્ધાંતિક મંજૂરીજામનગરના શ્રાવણી લોકમેળાના બાકી રહેલા પ્લોટની હરાજી પૂર્ણ, મનપાને પોણા બે કરોડની આવક
જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી તા.1થી 11 દિવસ માટે આયોજિત થનારા શ્રાવણી લોકમેળાના પ્લોટની ફાળવણીની પ્રક્રિયા હવે પૂર્ણ થઈ છે. અગાઉ કેટલાક પ્લોટ માટે સિંગલ ટેન્ડર…
View More જામનગરના શ્રાવણી લોકમેળાના બાકી રહેલા પ્લોટની હરાજી પૂર્ણ, મનપાને પોણા બે કરોડની આવક