જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે માનસી હોટલ પાછળ આવેલ ખોડીયાર પ્લાસ્ટીક કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા…
View More જામનગરના ખીજડિયા બાયપાસ પાસે કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર ઝડપાયાjamnagar
રાજકોટના શખ્સનું જામનગરની પરિણીતા પર દુષ્કર્મ: આરોપીને જેલ હવાલે કરાયો
જામનગર શહેરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી બળાત્કાર ગુજારવાના ગંભીર ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે. માહિતી મુજબ, મુળ જામનગરની અને…
View More રાજકોટના શખ્સનું જામનગરની પરિણીતા પર દુષ્કર્મ: આરોપીને જેલ હવાલે કરાયોજામનગરમાં દારૂના બે ધંધાર્થીઓની ‘પાસા’ હેઠળ અટકાયત કરાઇ
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર હોવાને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જામનગર જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ઇસમો…
View More જામનગરમાં દારૂના બે ધંધાર્થીઓની ‘પાસા’ હેઠળ અટકાયત કરાઇજામનગરમાં હિટ એન્ડ રન કેસમાં ટ્રકે કચડતાં યુવાનનું મૃત્યુ
જામનગરમાં હિટ એન્ડ રન નો વધુ એક બનાવ બન્યો છે, અને રસ્તો ઓળંગી રહેલા એક યુવાનને ટ્રક ચાલકે કચડી નાખતાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.…
View More જામનગરમાં હિટ એન્ડ રન કેસમાં ટ્રકે કચડતાં યુવાનનું મૃત્યુજામનગર જિલ્લા પંચાયતમાં ભાજપે તમામ 24 બેઠકો પર ઉમેદવારો બદલ્યા રાજકીય વર્તુળોમાં ભારે આંચકો
જામનગર જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા લેવાયેલા મોટા નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. પાર્ટીએ એક સાથે તમામ 24…
View More જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપે તમામ 24 બેઠકો પર ઉમેદવારો બદલ્યા રાજકીય વર્તુળોમાં ભારે આંચકોજામનગર ખીજડિયા બાયપાસ પાસે કારખાનામાં તસ્કરોનો હાથફેરો
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે ઉદ્યોગ વિસ્તાર નજીક આવેલ કારખાનામાં ચોરીની ઘટના સામે આવી છે. અને તસ્કરો પિત્તળ કોપર સહિતના ભંગાર વગેરેની કુલ 1.8 લાખની…
View More જામનગર ખીજડિયા બાયપાસ પાસે કારખાનામાં તસ્કરોનો હાથફેરોજામનગરમાં રૂ.60 લાખની ઠગાઈના પ્રકરણમાં ‘આપ’ના નેતા સહિત બે આરોપીઓની અટકાયત
જામનગરમાં એક બ્રાસપાર્ટના વેપારી સાથે જી.એસ.ટી. એકાઉન્ટ ચાલુ કરાવવાના બહાને રૂૂપિયા 60 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી…
View More જામનગરમાં રૂ.60 લાખની ઠગાઈના પ્રકરણમાં ‘આપ’ના નેતા સહિત બે આરોપીઓની અટકાયતજામનગર મહાનગર પાલિકામાં 59, જિલ્લા પંચાયતમાં 42, તાલુકા પંચાયત માં 169 અને સિક્કા ન.પા.માં 10 ફોર્મ ભરાયા
જામનગર મહાનગર પાલિકાના 16 વોર્ડની કુલ 64 બેઠકો માટે ઉપરાંત જીલ્લા પંચાયત ની 24, તથા 6 તાલુકા પંચાયતો ની 112 અને સિક્કા નગર પાલિકા ની…
View More જામનગર મહાનગર પાલિકામાં 59, જિલ્લા પંચાયતમાં 42, તાલુકા પંચાયત માં 169 અને સિક્કા ન.પા.માં 10 ફોર્મ ભરાયાજામનગરમાં માત્ર 14 રીપિટ, ભાજપે અનેક ‘માથા’ઓને કાપી નાખ્યા
મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડકને ટિકિટ નહીં આપતા ભારે આશ્ર્ચર્ય, નારાજગી ચરમસીમાએ જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ગઈકાલે જાહેર કરાયેલાં ઉમેદવારોની…
View More જામનગરમાં માત્ર 14 રીપિટ, ભાજપે અનેક ‘માથા’ઓને કાપી નાખ્યાલાલપુર નજીક બેટરીના પ્લાન્ટમાં ક્રેઈનનું હુક તૂટતા પરપ્રાંતિય મજૂરનું મોત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલ નવાગામ સીમ વિસ્તારમાં એક બેટરી પ્લાન્ટ ખાતે ગંભીર ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક શ્રમિક યુવાનનું કરૂૂણ મૃત્યુ નિપજ્યું છે.…
View More લાલપુર નજીક બેટરીના પ્લાન્ટમાં ક્રેઈનનું હુક તૂટતા પરપ્રાંતિય મજૂરનું મોત