જામનગર શહેરમાં આર્થિક તાણ અને માનસિક દબાણના કારણે વધુ એક કરુણ બનાવ સામે આવ્યો છે. જામનગરના રાજપાર્ક વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવાને શેરબજારમાં થયેલા ભારે…
View More જામનગર: શેરબજારમાં નુકસાન જતા આશાસ્પદ યુવાનનો આપઘાતjamnagar
જામનગર નજીક રેલવે પાટામાં ક્રેક દેખાતાં માલગાડી અટકાવાઇ, દુર્ઘટના ટળી
જામનગર – લાખા બાવળ રેલ માર્ગે અંધાશ્રમ નજીક રેલવે ટ્રેક માં અચાનક ક્રેક જોવા મળતાં રેલવે વિભાગ સતર્ક બન્યો હતો.અને મળતી માહિતી મુજબ, સમયસર ખામીનો…
View More જામનગર નજીક રેલવે પાટામાં ક્રેક દેખાતાં માલગાડી અટકાવાઇ, દુર્ઘટના ટળીજામનગરમાં 20 રૂપિયા નહીં આપતા ફ્રૂટના ધંધાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા
જામનગર શહેરમાં પાંચ દિવસ પહેલાં માત્ર વીસ રૂૂપિયાની માંગણીને લઈને હત્યાના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અને ઈજાગ્રસ્ત ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં,…
View More જામનગરમાં 20 રૂપિયા નહીં આપતા ફ્રૂટના ધંધાર્થીની છરીના ઘા ઝીંકી હત્યાજામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગેસ રીફિલિંગનું કારસ્તાન ઝડપાયું
એસ.ઓ.જી. શાખાની ટુકડીએ એક શખ્સને ઝડપી લીધો જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરતા એક શખ્સને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.…
View More જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગેસ રીફિલિંગનું કારસ્તાન ઝડપાયુંજામનગરમાં બ્લિન્કિટમાં ફૂડ શાખાનું ચેકિંગ
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં શરુ સેક્સન રોડ પર આવેલી બ્લીન્કીટ કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી સામે હાઈજીનિક સ્થિતિ તથા લાયસન્સની શરતોના ઉલ્લંઘન બદલ…
View More જામનગરમાં બ્લિન્કિટમાં ફૂડ શાખાનું ચેકિંગજામનગર મરીન ટાસ્કફોર્સ દ્વારા દરિયાઈ સરહદે સઘન સુરક્ષા તપાસ
પશ્ર્ચિમ એશિયામાં પ્રવર્તતી તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જામનગર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સરહદે સઘન સુરક્ષા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભારતની દરિયાઈ સુરક્ષાને…
View More જામનગર મરીન ટાસ્કફોર્સ દ્વારા દરિયાઈ સરહદે સઘન સુરક્ષા તપાસજોડિયાના લીંબુડામાં વરસાદનો વરતારો, ચોમાસુ ભરપુર વરસવાનું અનુમાન
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામે ગઈખાલ અખાત્રીજનાં દિવસે વડીલોએ પરંપરાગત રીતે વરસાદનો વરતારો જોયો હતો જેમાં આ વર્ષે ચોમાસુ ભરપુર વરસે તેવું અનુમાન લગાવાયું…
View More જોડિયાના લીંબુડામાં વરસાદનો વરતારો, ચોમાસુ ભરપુર વરસવાનું અનુમાનજામનગરમાં ભયજનક અને જર્જરીત ઇમારતો તોડી પાડવા નોટિસો
જામનગર શહેર વિસ્તારમાં આવેલ તમામ ભય જનક અને જર્જરીત ઇમારતો ને સેઇફ સ્ટેજે લઈ જવા અને તેની જાણ મહાનગર પાલિકા માં કરવા સૂચના આપવામાં આવી…
View More જામનગરમાં ભયજનક અને જર્જરીત ઇમારતો તોડી પાડવા નોટિસોજામનગર અને જોડિયાના બે બૂટલેગરોની ‘પાસા’ હેઠળ અટકાયત
જામનગર જિલ્લામાં પ્રોહીબુટલેગર સામે ‘પાસા’ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે…
View More જામનગર અને જોડિયાના બે બૂટલેગરોની ‘પાસા’ હેઠળ અટકાયતજામનગરના ગોમતીપુર સહિતના વિસ્તારમાં મતદાન બહિષ્કારના બેનરો લગાવાયા
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં પ્રચાર અભિયાન તેજ બન્યું છે, ત્યારે ઉમેદવારોને પ્રજાના મૂળભૂત પ્રશ્નોનો સીધો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સફાઈ, પીવાનું…
View More જામનગરના ગોમતીપુર સહિતના વિસ્તારમાં મતદાન બહિષ્કારના બેનરો લગાવાયા