જામનગર શહેરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી ઉપર આવેલ વર્ષો જૂનો અને જર્જરિત પુલ હવે સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા…
View More જામનગરમાં કાલાવડ નાકા પાસે ફોરલેન પુલ બનાવવાની કામગીરીનો પ્રારંભjamnagar
જામનગર મનપાના નવા મેયર કોણ? ડે.મેયર, સ્ટે.ચેરમેન પદ માટે લેવાઇ સેન્સ
જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક જૂથના નેતા અને દંડક સહિતના મહત્વના 5 પદાધિકારીઓની પસંદગી માટે…
View More જામનગર મનપાના નવા મેયર કોણ? ડે.મેયર, સ્ટે.ચેરમેન પદ માટે લેવાઇ સેન્સજામનગરના ખંભાળિયા ગેટ, લાખોટા અને ભૂજિયો કોઠો ફૂટ બ્રિજથી જોડાશે
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એ.એસ.આઈ.) ના ડાયરેક્ટર જનરલ વાય. એસ. રાવત એ ગઈકાલે જામનગરના ઐતિહાસિક ભૂજિયા કોઠાની મુલાકાત લીધી હતી. બેટ દ્વારકામાં ચાલી રહેલ પુરાતત્વીય સંશોધન…
View More જામનગરના ખંભાળિયા ગેટ, લાખોટા અને ભૂજિયો કોઠો ફૂટ બ્રિજથી જોડાશેજોડિયાના માવની ગામની સીમમાં નદીમાં નાહવા પડેલા માલધારીનું મોત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવના ગામની સીમ વિસ્તારમાં આવેલ ડેમી નદીમાં એક દુ:ખદ બનાવ સામે આવ્યો છે, જેમાં માલધારી પ્રૌઢનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે.…
View More જોડિયાના માવની ગામની સીમમાં નદીમાં નાહવા પડેલા માલધારીનું મોતજામનગર જિલ્લામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 89.90 ટકા, સા.પ્રવાહનું 92.99 ટકા પરિણામ
સામાન્ય પ્રવાહમાં કુલ 8200 પરિક્ષાર્થીઓમાંથી માત્ર 585 અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1837 વિદ્યાર્થીઓમાંથી માત્ર 193 છાત્ર નાપાસ જામનગર જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર…
View More જામનગર જિલ્લામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 89.90 ટકા, સા.પ્રવાહનું 92.99 ટકા પરિણામજામનગરમાં અજાણી કારના ચાલકે બાઈકને ઠોકરે લેતાં ચાલકનું મોત
સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યો જામનગરમાં અજાણ્યા કાર ચાલકે પુરપાટ ઝડપે ચલાવી બાઈક ચાલકને ઠોકરે લેતાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન રાજકોટની ખાનગી…
View More જામનગરમાં અજાણી કારના ચાલકે બાઈકને ઠોકરે લેતાં ચાલકનું મોતજામનગરમાં અજાણ્યા યુવકની લાશ મળી, હત્યાની આશંકા
મૃતક યુવાનની બાજુમાંથી લોહીથી ખરડાયેલો પથ્થર મળી આવ્યો: એક એક્ટિવા પણ નદીના પાણીમાં ખૂંચેલી અવસ્થામાં મળ્યું જામનગરમાં રણજીત સાગર રોડ પર પ્રણામી નગર પાસે આવેલી…
View More જામનગરમાં અજાણ્યા યુવકની લાશ મળી, હત્યાની આશંકાજામદુધઈ પાસે બોલેરોની ઠોકરે પરપ્રાંતિય યુવાનનું મોત, એકને ઈજા
જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં ધ્રોલજોડીયા હાઇવે પર ગંભીર માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જોડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હા મુજબ તા. 29/04/2026ના રોજ સવારના અંદાજે…
View More જામદુધઈ પાસે બોલેરોની ઠોકરે પરપ્રાંતિય યુવાનનું મોત, એકને ઈજાજામનગરના ચાંદીબજારના ચોકમાં ભાજપ દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયું
સાંસદ પૂનમબેન માડમ શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, શહેરના પ્રભારી ધનસુખભાઈ ભંડેરીએ જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કર્યો જામનગર…
View More જામનગરના ચાંદીબજારના ચોકમાં ભાજપ દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયુંજામનગર મનપામાં ‘ત્રણ નારી શક્તિ’નું પ્રભુત્વ ઝળહળ્યું: 3 નારી સૌ વિપક્ષ પર ભારી
હરિયા કોલેજના મતગણતરી સ્થળ પર ‘ફૂલ નહીં ચિનગારી હૈ, હમ ભારત કી નારી હૈ’ ના સૂત્ર સાથે સાંસદ- મંત્રી બંને મહિલા દિગ્ગજ નેતાઓ ગદગદિત થયા…
View More જામનગર મનપામાં ‘ત્રણ નારી શક્તિ’નું પ્રભુત્વ ઝળહળ્યું: 3 નારી સૌ વિપક્ષ પર ભારી