જામનગર તાલુકાના સિક્કા પોલીસ મથક વિસ્તારમાં વસઇ ગામ નજીક વીજ વિભાગના બે ટ્રાન્સફોર્મરમાંથી કોર તથા વાઇન્ડિંગ કોઈલ ની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર…
View More જામનગરના વસઇની સીમમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી 1 લાખના સાધનો ચોરાયાjamnagar
ખાડી યુધ્ધથી જામનગરના બ્રાસ ઉદ્યોગને ફટકો
બ્રાસ પાર્ટના ફોર્જિંગ કારખાનામાં વપરાતા ગેસ અને કોમર્સિયલ સિલિન્ડરની અછત: અધુરામાં પુરું બાટલાના ભાવવધારાએ બળતામાં ઘી હોમ્યું: રો-મટિરિયલ્સ અને તૈયાર થયેલા ફનિંશ માલના પરિવહનની ચેનલને…
View More ખાડી યુધ્ધથી જામનગરના બ્રાસ ઉદ્યોગને ફટકોજામનગરની સરકારી હોસ્પિટલના નિવાસી તબીબી અધિકારીને ધમકી
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા નિવાસી તબીબી અધિકારી સાથે ગેરવર્તન કરી ધાક-ધમકી આપવાના બનાવમાં સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે ગુનો…
View More જામનગરની સરકારી હોસ્પિટલના નિવાસી તબીબી અધિકારીને ધમકીદારૂએ માળો પિંખ્યો: જામનગરમાં પત્ની સાથે ડખ્ખો થતા પતિનો આપઘાત
જામનગર શહેર સી-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના મહાલક્ષ્મી બંગલોઝ વિસ્તારમાં એક યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. નશો કરવા બાબતે…
View More દારૂએ માળો પિંખ્યો: જામનગરમાં પત્ની સાથે ડખ્ખો થતા પતિનો આપઘાતઠેબા ચોકડીએ બેફામ ટ્રકચાલકે પાંચ વાહનોને અડફેટે લેતા અફરાતફરી
જામનગર શહેરની ભાગોળે અકસ્માત માટે કુખ્યાત બનેલી ઠેબા ચોકડી વિસ્તારમાં ગત મોડી રાત્રે વધુ એક ગંભીર સિરિયલ અકસ્માત સર્જાયો હતો. જેના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો…
View More ઠેબા ચોકડીએ બેફામ ટ્રકચાલકે પાંચ વાહનોને અડફેટે લેતા અફરાતફરીજામનગર જિલ્લામાં ખનીજ ચોરી સામે ખાણખનીજ વિભાગના દરોડા
લાલપુરમાં બ્લેકટ્રેપ ભરેલા બે ઓવરલોડ ડમ્પર ઝડપાયા; કાલાવડના ખંઢેરામાંથી પણ એક જેસીબી અને બે ટ્રેક્ટર કબજે જામનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા લાલપુર અને…
View More જામનગર જિલ્લામાં ખનીજ ચોરી સામે ખાણખનીજ વિભાગના દરોડાજામનગરમાં મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા સ્થળ ઉપર જ વેરા સ્વિકારાશે
જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 ની રીબેટ યોજના જાહેર થયેલ હોય, જે અંતર્ગત શહેરમાં નગરજનોનો મિલ્કત વેરા અને અન્ય સંલગ્ન વેરાની રકમમાં રીબેટનો લાભ મેળવવા…
View More જામનગરમાં મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા સ્થળ ઉપર જ વેરા સ્વિકારાશેજામનગર જિલ્લા પોલીસનું મેગા કોમ્બિંગ : દારૂડિયા વાહન ચાલકો અને કાયદો તોડનાર સામે કડક કાર્યવાહી
જામનગર જિલ્લા પોલીસ દ્વારા કાલે સમગ્ર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ તેમજ વિશેષ કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જાહેર સલામતી,…
View More જામનગર જિલ્લા પોલીસનું મેગા કોમ્બિંગ : દારૂડિયા વાહન ચાલકો અને કાયદો તોડનાર સામે કડક કાર્યવાહીજામનગરમાં જડેશ્વર પાર્કમાં ડિમોલિશન દરમિયાન 80 વર્ષીય વૃદ્ધ મહિલાનો જોરદાર વિરોધ
મહિલા પોલીસ સાથે ઝપાઝપી,બટકા ભર્યા: આખરે બળજબરીથી પોલીસ જીપમાં બેસાડી પોલીસ મથકે ખસેડાયા જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે જડેશ્વર પાર્ક વિસ્તારમાં હાથ ધરાયેલી ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન…
View More જામનગરમાં જડેશ્વર પાર્કમાં ડિમોલિશન દરમિયાન 80 વર્ષીય વૃદ્ધ મહિલાનો જોરદાર વિરોધજામનગર જિલ્લાના બે શખ્સોની ‘પીટ એનડીપીએસ’ એક્ટમાં અટકાયત
રાજ્યમાં નારકોટિક્સ કેફી પદાર્થો ના હેરાફેરી અને વેચાણ સાથે સંકળાયેલા જામનગર જિલ્લાના બે શખ્સો સામે પીટ એનડીપીએસ એક્ટ હેઠળ અટકાયત કરી અમદાવાદ અને ભુજની જેલમાં…
View More જામનગર જિલ્લાના બે શખ્સોની ‘પીટ એનડીપીએસ’ એક્ટમાં અટકાયત