દરબારગઢ, પાંચ હાટડી અને કલ્યાણ ચોક સુધી સેંકડો વાહનચાલકો ફસાયા જામનગર શહેરના દરબારગઢ થી પાંચ હાટડી તેમજ કાલાવડ નાકા બહાર આવેલ કલ્યાણ ચોક વિસ્તાર ખાતે…
View More જામનગરના કાલાવડ નાકા બહાર દોઢ કલાક સુધી ફરી ટ્રાફિક જામjamnagar
જામનગરમાં નિરાધાર કરાયેલા આહીર વૃદ્ધાને ન્યાય નહીં મળે તો કાનૂની લડત
સમગ્ર આહીર સમાજ એકજૂટ થયો, મીટિંગમાં કરાયેલું એલાન જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાર દિવસ પૂર્વે કરાયેલા ડિમોલેશન મામલે આજે સમગ્ર આહિર સમાજ એકજુથ…
View More જામનગરમાં નિરાધાર કરાયેલા આહીર વૃદ્ધાને ન્યાય નહીં મળે તો કાનૂની લડતજામનગરમાં હનીટ્રેપ કરતી ટોળકી અંતે ઝડપાઇ
કારમાં અપહરણ કરી બ્લેકમેઇલ કર્યાની ફરિયાદ બાદ પોલીસે ઝડપી લીધા જામનગરમાં હની ટ્રેપના મામલે એક યુવાનનું અપહરણ કરી જઇ માર મારી તેને લૂંટી લેવા અંગેનો…
View More જામનગરમાં હનીટ્રેપ કરતી ટોળકી અંતે ઝડપાઇવિદેશ જવા ઇચ્છુકોને શિશામાં ઉતારી લાખો રૂપિયા હડપ કરી જવાનું કૌભાંડ
વિદેશ જવા ઇચ્છુકોને યેનકેન પ્રકારે વિશ્વાસમાં લીધા બાદ નાણા ખંખેરવાનું વધુ એક કારસ્તાન પકડાતા જામનગરની મયુર સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર મુળુભાઇ રાજગોર નામના શખ્સને દબોચી લેવાયો…
View More વિદેશ જવા ઇચ્છુકોને શિશામાં ઉતારી લાખો રૂપિયા હડપ કરી જવાનું કૌભાંડજામનગરમાં બીમારીથી કંટાળી વૃધ્ધે કર્યો આપઘાત
જામનગર શહેરના વાયુનગર સેનાનગર વિસ્તારમાં એક વૃદ્ધે લાંબા સમયથી ચાલી રહેલી બીમારીથી કંટાળી આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે સીટી…
View More જામનગરમાં બીમારીથી કંટાળી વૃધ્ધે કર્યો આપઘાતજામનગરના વર્ષો જૂના બાંધણીના ઉદ્યોગને લાગ્યું મંદીનું ગ્રહણ
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારાને પગલે બાંધણીને લગત કાચા માલના ભાવો આસમાને પહોંચ્યા ખરીદીમાં 80 ટકા જેટલો ઘટાડો નોંધાતાં આશરે દોઢ લાખથી વધુ…
View More જામનગરના વર્ષો જૂના બાંધણીના ઉદ્યોગને લાગ્યું મંદીનું ગ્રહણજામનગર મ્યુનિ.કમિશનર તરીકે દીપેશ કેડિયાએ ચાર્જ સંભાળ્યો
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર તરીકે ફરજ બજાવતા ડી.એન. મોદીનું બદલી આદેશ બાદ સ્થળાંતર થતાં તેઓએ ગત શનિવારે સાંજે પોતાના હોદાનો ચાર્જ મુક્ત કર્યો હતો. ત્યારબાદ આજે…
View More જામનગર મ્યુનિ.કમિશનર તરીકે દીપેશ કેડિયાએ ચાર્જ સંભાળ્યોજામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ માટે આગામી 23મીએ યોજાશે ચૂંટણી
જિલ્લા પંચાયતની ચૂંટણી 25 મીએ થઈ શકે છે: આગલા દિવસે ભરાશે ઉમેદવારીપત્ર જામનગર જિલ્લા પંચાયત અને જિલ્લા ની છ તાલુકા પંચાયતો ના પ્રમુખ માટે આગામી…
View More જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ માટે આગામી 23મીએ યોજાશે ચૂંટણીજામનગરમાં ટ્રાન્સપોર્ટ કાર્ટેલ, તેલ-ગેસના ટેન્કરો પાસેથી ખંડણીની વસુલી
કેટલાક માફિયા જેવા શખ્સો રીતસર ગેંગ બનાવીને ચોક્કસ ઇરાદે ટેન્કર ચાલકને ધમકાવતા હોવાની વ્યાપક ફરીયાદ: ટેનક્રોને સળગાવી દેવા સુધીની અપાતી ધમકી: 102 ટેન્કરોને ઇંધણ ભરતા…
View More જામનગરમાં ટ્રાન્સપોર્ટ કાર્ટેલ, તેલ-ગેસના ટેન્કરો પાસેથી ખંડણીની વસુલીજામનગરમાં બે નામચીન બૂટલેગરને ત્યાંથી 2.69 લાખનો દારૂ પકડાયો
જામનગર શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ની સર્વેલન્સ સ્ક્વોડે શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં દરોડા દરમિયાન વિવિધ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂૂ ઝડપી પાડી આશરે રૂા. 1,04,050 નો મુદ્દામાલ કબ્જે…
View More જામનગરમાં બે નામચીન બૂટલેગરને ત્યાંથી 2.69 લાખનો દારૂ પકડાયો