નવી પીપર ગામના પાટિયા પાસે દેશી દારૂના કટિંગ વેળાએ એલસીબી ત્રાટકી

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવી પીપર ગામના પાટીયા પાસે દેશી દારૂૂનું કટીંગ થઈ રહ્યું હતું જે દરમિયાન એલસીબીની ટુકડી ત્રાટકી હતી અને નાશ ભાગ થઈ…

View More નવી પીપર ગામના પાટિયા પાસે દેશી દારૂના કટિંગ વેળાએ એલસીબી ત્રાટકી

પાટણ ગામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, દંપત્તી ખંડિત

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પાટણ ગામ પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગોજારા અકસ્માતમાં જામજોધપુરનું દંપત્તિ ખંડિત થયું છે. બાઈક સવાર ખેડૂત બુઝુર્ગ નું પત્નીણી…

View More પાટણ ગામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, દંપત્તી ખંડિત

બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારો બંધ કરવાની માગ સાથે રેલી

જામનગરની હિંદુ એકતા સમિતિએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. સમિતિએ બાંગ્લાદેશ સરકારને હિંદુઓ પર…

View More બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારો બંધ કરવાની માગ સાથે રેલી

વીજતંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે ધ્રોલ-જોડિયા, ખંભાળિયા-સલાયામાં દરોડા

જામનગર જિલ્લા તેમજ કલ્યાણપુર ઓખા પંથકમાં છેલ્લા બે દિવસ દરમિયાન વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે ગઈ કાલે બુધવારે સતત…

View More વીજતંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે ધ્રોલ-જોડિયા, ખંભાળિયા-સલાયામાં દરોડા

વકીલ મંડળની તા.20ના રોજ ચૂંટણી, મહિલા અનામતની અલગ પોસ્ટ ઊભી કરાઈ

જામનગર ના વકિલ મંડળની આગામી તા. 20 ના ચૂંટણી યોજવામાં આવી છે. જેમાં મંડળના નોંધાયેલા 1170 વકિલો મતદાન કરશે. આ વખત ની ચૂંટણીમાં ગુજરાતના બાર…

View More વકીલ મંડળની તા.20ના રોજ ચૂંટણી, મહિલા અનામતની અલગ પોસ્ટ ઊભી કરાઈ

ગેંગરેપના મુખ્ય આરોપીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી વળ્યું

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં ગેંગરેપ નો એક ગુનો નોધવામાં આવ્યો હતો, જે કેસના મુખ્ય સૂત્રધાર એવા આરોપી હુસેન ગુલમામદ શેખ સામે ડ્રગ્સ…

View More ગેંગરેપના મુખ્ય આરોપીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી વળ્યું

સાળી સાથે દુષ્કર્મ ગુજારી નગ્ન ફોટા વાઇરલ કરવાની ધમકી

જામનગર શહેરમાં સાળીને બ્લેકમેલ કરીને દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી દીધાનો મામલો પોલીસમાં પહોચતા ભારે ખળભળાટ મચી ગયો છે. આરોપીએ યુવિતિના ફોટા પાડી વાયરલ કરી…

View More સાળી સાથે દુષ્કર્મ ગુજારી નગ્ન ફોટા વાઇરલ કરવાની ધમકી

દિગ્જામ સર્કલ પર ઓવર સ્પીડ કાર બસ સાથે ટકરાઇ

જામનગરના દિગ્જામ સર્કલ પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઓવરસ્પીડમાં જતી એક કાર પાર્ક કરેલી બસમાં ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને…

View More દિગ્જામ સર્કલ પર ઓવર સ્પીડ કાર બસ સાથે ટકરાઇ

અંધઆશ્રમ પાસેના વધુ ચાર જજર્ર્રિત બિલ્ડિંગનું ડિમોલિશન

જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહ દરમિયાન અંધાશ્રમ નજીક આવેલા અતિ જર્જરિત 1404 આવાસ માં ડીમોલિશન ની પ્રક્રિયા પૂન: હાથ ધરવામાં આવી હતી, અને 1404…

View More અંધઆશ્રમ પાસેના વધુ ચાર જજર્ર્રિત બિલ્ડિંગનું ડિમોલિશન

પટેલ કોલોનીનો પ્લોટ પચાવનાર મહિલાના જામીન ફગાવતી કોર્ટ

જામનગરમાં પારકી જમીનમાં ગેરકાયદે દબાણ કરીને ત્યાં દરગાહ બનાવી લેવા નાં કેસ મા ધરપકડ કરાયેલ મહિલા ની જામીન અરજી અદાલતે ના મંજૂર કરી છે. જામનગરમાં…

View More પટેલ કોલોનીનો પ્લોટ પચાવનાર મહિલાના જામીન ફગાવતી કોર્ટ