સંવિધાન દિવસ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

ગઈકાલે સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂૂપે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ડીજીપી ઓફિસ દ્વારા એક વિશેષ પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય સરકારી વકીલ…

View More સંવિધાન દિવસ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

શહેરમાં ગેરકાયદેસર લેબોરેટરીનો રાફડો ફાટ્યો ?

દર્દીના જીવન સાથે બેરોકટોક થતા ચેડા રોકવા આરોગ્ય તંત્ર જાગશે ? જામનગર સહી રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે એનેક ગંભીર સમસ્યાઓ સામે આવી છે. જામનગર સહીત રાજ્યભરમાં…

View More શહેરમાં ગેરકાયદેસર લેબોરેટરીનો રાફડો ફાટ્યો ?

જી.જી. હોસ્પિટલમાં અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

વાલી વારસની શોધખોળ શરૂ કરતી પોલીસજામનગરની જી.જી. હોસ્પિટલમાં આજે સવારે એક અજાણ્યા વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ અંગે જામનગર રેલવે પોલીસ સ્ટેશનમાં અમુક નંબર હેઠળ…

View More જી.જી. હોસ્પિટલમાં અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

કારચાલકે બાઇકને ઉલાળતા સાળા-બનેવીનાં મોત

નવી કારની ખરીદી કરવા જામનગર જતી વેળા ઠેબા ચોકડીએ કાળ ભેટયો, પરિવારમા ગમગીની જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ઇકો કાર અને બાઈક વચ્ચેના ગોજારા અકસ્માતમાં…

View More કારચાલકે બાઇકને ઉલાળતા સાળા-બનેવીનાં મોત

લાખોટા તળાવ ખાતે એનસીસી દિવસની ભવ્ય ઉજવણી

લાખોટા તળાવ, જામનગર ગેટ નંબર 2 ખાતે આજે એનસીસી દિવસની ઉજવણી, ઓપન ઓડિટોરિયમ ખાતે કરવામાં આવી હતીઆ કાર્યક્રમમાં લશ્કરી શિસ્ત, કૌશલ્ય અને સાંસ્કૃતિક પ્રતિભાનું અદભૂત…

View More લાખોટા તળાવ ખાતે એનસીસી દિવસની ભવ્ય ઉજવણી

હડિયાણા ગામે પવનચક્કીના ટાવરમાં આગ લાગતાં દોડધામ

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના હડિયાણાં ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં આજે સવારે 9.30 વાગ્યે અકસ્માતે સોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને અંદર…

View More હડિયાણા ગામે પવનચક્કીના ટાવરમાં આગ લાગતાં દોડધામ

સારવાર અર્થે રિક્ષામાં જતી વેળા યુવાને માતાના ખોળામાં જ દમ તોડી દીધો

જામનગરના એક યુવાનને કિડનીની સારવાર અર્થે લીમડાલાઇન વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ તેને સારવાર મળે તે પહેલાં ચાલુ રિક્ષામાં દમ તોડી…

View More સારવાર અર્થે રિક્ષામાં જતી વેળા યુવાને માતાના ખોળામાં જ દમ તોડી દીધો

મારામારીના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતા તેજસ સુભાષચંદ્ર લીમચીયા (ઉ.વ.37) કે જે મૂળ વડોદરા ના માંજલપુર પંથકનો વતની છે, અને તેની સામે પંચમહાલ જિલ્લાના મહિલા પોલીસ…

View More મારામારીના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

નાગેશ્વરમાં રિક્ષામાંથી 47 બોટલ દારૂ સાથે શખ્સની ધરપકડ

જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં કોળી સમાજની વાડી પાસે રહેતા એક શખ્સના રિક્ષાની પોલીસે તલાશી લેતાં રિક્ષામાંથી ઈંગ્લીશ દારૂૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂૂ…

View More નાગેશ્વરમાં રિક્ષામાંથી 47 બોટલ દારૂ સાથે શખ્સની ધરપકડ

જિલ્લા જેલમાં કાચા કામના કેદીનું હૃદય બંધ પડી જતાં મોત

મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના વતની અને એક હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહેલા કાચા કામના કેદીનું આજે સવારે જિલ્લા જેલમાં હૃદય બંધ પડી જવાથી…

View More જિલ્લા જેલમાં કાચા કામના કેદીનું હૃદય બંધ પડી જતાં મોત