દિવસ દરમિયાન બર્ફીલા ઠંડા પવન અને બેઠા ઠારને લઈને જનજીવન પર વ્યાપક અસર જામનગર શહેર અને જિલ્લો ફરીથી કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો છે. ઠંડીનો…
View More જિલ્લામાં ફરીથી આહલાદક ઠંડીનો રાઉન્ડ: પારો 12.6 ડિગ્રીએ સ્થિરjamnagar
જામનગર નજીક વધુ એક અકસ્માત, ટ્રક અડફેટે રોડ ક્રોસ કરતા આધેડનું મૃત્યુ
જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત ગામના પાટિયા પાસે ગઈકાલે મોડી રાત્રે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો છે, અને કાળમુખા ટેન્કરની ઠોકરે રસ્તો ઓળંગી રહેલા…
View More જામનગર નજીક વધુ એક અકસ્માત, ટ્રક અડફેટે રોડ ક્રોસ કરતા આધેડનું મૃત્યુશહેરમાં ટ્રાફિકજામનુ જંગલરાજ યથાવત્: પોલીસ ગાયબ, ઈમર્જન્સી વાહનો પણ ફસાયા
શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. રવિવારે બપોરે નાગનાથ ગેઈટ પાસે સર્જાયેલા ચક્કાજામે આ વાતની પુષ્ટિ કરી છે. ગુજરી બજારને કારણે સર્જાયેલા…
View More શહેરમાં ટ્રાફિકજામનુ જંગલરાજ યથાવત્: પોલીસ ગાયબ, ઈમર્જન્સી વાહનો પણ ફસાયામુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યું
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી આજે રાજકોટ જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યુંખોડિયાર કોલોનીમાં વિદ્યાર્થી પર બાઈક અથડાવવા બાબતે હુમલો
છ શખ્સો એ માર માર્યા બાદ બાઈકમાં તોડફોડ કરી નાખ્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં બાઈક લઈને પસાર થઈ રહેલા એક વિદ્યાર્થી યુવાન…
View More ખોડિયાર કોલોનીમાં વિદ્યાર્થી પર બાઈક અથડાવવા બાબતે હુમલોભાડાના મકાનમાં સંતાડેલો ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપી ફરાર
જામનગરમાં વામ્બે આવાસ રોડ પર આવેલા ભાડાના મકાનમાં ઇંગલિશ દારૂૂ સંતાડવામાં આવ્યો હોવાની બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડી 46 નંગ દારૂૂની બાટલી કબજે…
View More ભાડાના મકાનમાં સંતાડેલો ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપી ફરારપૂરપાટ વેગે આવી રહેલા કાળમુખા ડમ્પરે બાઈકસવાર બુઝુર્ગને કચડી નાખ્યા
ત્રણબત્તી વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રન, બુઝુર્ગનો ભોગ લેવાયો જામનગર શહેરમાં ત્રણ બત્તી જેવા ભરચકક વિસ્તારમાં ગઈકાલે વધુ એક હિટ એન્ડ ની ઘટના બની…
View More પૂરપાટ વેગે આવી રહેલા કાળમુખા ડમ્પરે બાઈકસવાર બુઝુર્ગને કચડી નાખ્યાત્રણ સવારી બાઇકમાં સ્ટંટ કરનાર બાઈકસવાર સામે ગુનો નોંધાયો
પોલીસ કર્મચારીએ સ્ટંટબાજ સામે કારમાં નુકસાન પહોંચાડયાની નોંધાવી ફરિયાદ જામનગરમાં સરૂૂ સેક્શન રોડ પર ત્રણ સવારી બાઈકમાં સ્ટંટ કરનાર એક શખ્સને સ્ટંટ કરવો ભારે પડ્યો…
View More ત્રણ સવારી બાઇકમાં સ્ટંટ કરનાર બાઈકસવાર સામે ગુનો નોંધાયોટેન્કરે સ્કૂટરચાલક યુવાનને કચડી નાખતાં ઘટનાસ્થળે મોત
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી હિટ એન્ડ રનના બનાવો વધ્યા છે, જેમાં રવિવારે બપોરે ઉમેરો થયો છે. અને વધુ એક યુવાને પોતાનો…
View More ટેન્કરે સ્કૂટરચાલક યુવાનને કચડી નાખતાં ઘટનાસ્થળે મોતજામવણથલી ગામે ખેતીની જમીનના પ્રશ્ર્ને કાકા, ભત્રીજાના પરિવાર વચ્ચે માથાકૂટ
જામનગર તાલુકાના જામવણથલી ગામમાં આવેલી વારસાઈ ખેતીની જમીનના ભાગના પ્રશ્ને કાકા અને ભત્રીજા ના પરિવાર વચ્ચે તકરાર થઈ હતી. જેમાં બે ભત્રીજાઓએ પોતાના કાકા ની…
View More જામવણથલી ગામે ખેતીની જમીનના પ્રશ્ર્ને કાકા, ભત્રીજાના પરિવાર વચ્ચે માથાકૂટ