પ્રેમિકાની માતાએ પ્રેમીના ઘરમાં જઇ ધોકાવાળી કરી હતી જામનગર જિલ્લાના ધ્રોળ ટાઉનમાં રામપાર્ક વિસ્તારમાં રહેતા એક યુવાને પ્રેમ કરી લીધા પછી પ્રેમિકાની માતા વિફરી હતી,…
View More ધ્રોલમાં પ્રેમ લગ્ન બાદ બે વેવાણ વચ્ચેના ઝઘડામાં વેવાઇ દંપતી સામે હુમલાની વળતી ફરિયાદjamnagar
જામનગરમાં જન્મદિવસનો વીડિયો બનાવનાર યુવાનના હાથ-પગ ભાંગી, મોબાઇલ તોડી નાખ્યો
પાંચ લુખ્ખા તત્ત્વો સામે ફરિયાદ જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાનને થોડા દિવસ પહેલાં પોતાના જન્મદિવસનો વિડીયો બનાવીને મોબાઇલમાં વાયરલ કર્યો હતો, જેનું મનદુ:ખ…
View More જામનગરમાં જન્મદિવસનો વીડિયો બનાવનાર યુવાનના હાથ-પગ ભાંગી, મોબાઇલ તોડી નાખ્યોમહાનગર પાલિકાના સફાઇ કામદારનો ફાંસો ખાઇ આપઘાત
પગની બીમારીથી કંટાળી ભરેલું પગલું જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા અને જામનગર મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કાયમી નોકરી કરતા ગંગાબેન કિશનભાઇ ઘાવરી નામના 50 વર્ષના…
View More મહાનગર પાલિકાના સફાઇ કામદારનો ફાંસો ખાઇ આપઘાતશિશાંગ ગામમાં કારના ટાયર ચોરવા આવેલા ચાર શખ્સોનો આતંક
ગામના ઉપસરપંચ અને તેના પિતરાઈ ભાઈ પર છરી વડે જીવલેણ હુમલો કરી આરોપીઓ ભાગી છૂટ્યા, ત્રણની અટકાયત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં વિચિત્ર…
View More શિશાંગ ગામમાં કારના ટાયર ચોરવા આવેલા ચાર શખ્સોનો આતંકબેડી સેલ્ટર હોમની મુલાકાત લેતાં રિલાયન્સના પ્રતિનિધીઓ
ઇન્ડસ્ટ્રીઝના સીએસઆર અંતર્ગત નિર્માણાધિન પે-એન્ડ-યુઝ ટોઇલેટ બ્લોકનું લોકાપર્ણ જામનગર શહેરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વોર્ડ નં. 1 માં બેડી રેલ્વે ઓવરબ્રીજ નીચે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી.…
View More બેડી સેલ્ટર હોમની મુલાકાત લેતાં રિલાયન્સના પ્રતિનિધીઓદરેડ અને મોટી ખાવડીમાં બે શ્રમિક યુવાનના હાર્ટએટેકથી મોત
જામનગર જિલ્લામાં નાની ઉંમરે હાર્ટ એટેક આવી જવાના બનાવમાં વધારો થયો છે, અને ગઈકાલે વધુ બે વ્યક્તિના હૃદય થંભી જવાના કારણે મૃત્યુ નીપજ્યાનું જાહેર…
View More દરેડ અને મોટી ખાવડીમાં બે શ્રમિક યુવાનના હાર્ટએટેકથી મોતપ્રેમિકાની માતાએ પ્રેમીની માતાને ધોકા વડે માર મારી કરેલી તોડફોડ
જામનગર જિલ્લાના ધ્રોળ ટાઉનમાં રામપાર્ક વિસ્તારમાં રહેતા એક યુવાને પ્રેમ કરી લીધા પછી પ્રેમિકાની માતા વિફરી હતી, અને પ્રેમી ના ઘરે જઈ તોડફોડ કરી…
View More પ્રેમિકાની માતાએ પ્રેમીની માતાને ધોકા વડે માર મારી કરેલી તોડફોડટેકરી ઉદ્યોગનગરની દુર્દશા: કચરાના ઢગલાઓ વચ્ચે ડૂબી રહ્યું છે ઇન્ટરનેશનલ એક્સપોનું સ્વપ્ન
49 રોડ પરની ખુલ્લી ગટરમાં બેફામ ઠાલવતા કચરા અને નિકલના કારખાનાઓના એસીડિક પીળા પાણી સામે લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ જામનગરનું શંકર ટેકરી ઉદ્યોગનગર આજકાલ કચરાના…
View More ટેકરી ઉદ્યોગનગરની દુર્દશા: કચરાના ઢગલાઓ વચ્ચે ડૂબી રહ્યું છે ઇન્ટરનેશનલ એક્સપોનું સ્વપ્નશહેરમાં 31 ડિસેમ્બર પૂર્વે અલગ અલગ સ્થળોએ પોલીસની ડ્રાઇવ
થર્ટી ફર્સ્ટને ના આગમન અગાઉ દારૂૂ ના બંધાણીઓ બેફામ બનતા હોય છે. જેને અંકુશમાં લાવવા સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા આવારા તત્વો અને પીધેલાઓ સામે લાલ…
View More શહેરમાં 31 ડિસેમ્બર પૂર્વે અલગ અલગ સ્થળોએ પોલીસની ડ્રાઇવરિલાયન્સને 25 વર્ષ, સ્વ. ધીરૂભાઈના જન્મદિવસે જામનગરમાં બોલિવૂડ ઊમટ્યું
રિલાયન્સ ગ્રીન્સમાં ચાર દિવસ વિવિધ કાર્યક્રમો : રિલાયન્સના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી આપશે મુકેશ અંબાણી વિશ્વવિખ્યાત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 25મા વર્ષ અને સ્વ. ધીરુભાઈ…
View More રિલાયન્સને 25 વર્ષ, સ્વ. ધીરૂભાઈના જન્મદિવસે જામનગરમાં બોલિવૂડ ઊમટ્યું