જામનગર શહેર અને જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો છે. ઠંડીનો પારો નીચે ઉતરતો જાય છે, અને આજે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 14.5 થી નીચે…
View More શહેર-જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં: ઠંડીનો પારો સડસડાટ 14.5 ડિગ્રી સુધી નીચે ગગડ્યોjamnagar
શહેરના મુખ્ય માર્ગો ઉપર ભંગાર વાહનોના ભારે ખડકલા
જામનગર શહેરમાં સડકો પર પડેલા ભંગાર વાહન ઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. શહેરના સત્યમ કોલોની વિસ્તારનો મેઈન રોડ, હરિયા કોલેજ, ગોકુલ નગર રોડ અને ઇન્દિરા…
View More શહેરના મુખ્ય માર્ગો ઉપર ભંગાર વાહનોના ભારે ખડકલાડિફેન્સના મહિલા અધિકારીના બંધ કવાર્ટરમાં મોજ મજા?
જામનગરમાં આવેલી સેનાની એક પાંખ નાં મહિલા અધિકારી રજા પર પોતાના વતનમાં ગયા તે પછી તેમના બંધ કવાર્ટરમાં કોઈ શખ્સ રંગરેલીયા મનાવી ગયા હોવાનું બહાર…
View More ડિફેન્સના મહિલા અધિકારીના બંધ કવાર્ટરમાં મોજ મજા?નિરંકારી સંત સમાગમનું સફળ સમાપન: હજારો ભક્તોએ અનુભવ્યકે આધ્યાત્મિક આનંદ
હરિયાણાના સમાલખા સ્થિત સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ ખાતે આયોજીત ત્રિદિવસીય વાર્ષિક નિરંકારી સંત સમાગમ સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજના પાવન આર્શિવાદ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો.…
View More નિરંકારી સંત સમાગમનું સફળ સમાપન: હજારો ભક્તોએ અનુભવ્યકે આધ્યાત્મિક આનંદશહેર જિલ્લામાં જુગાર દરોડામાં 6 મહિલા સહિત 14 ઝડપાયા
મોહનગર, મોટાપીર ચોક, જાખર, નિકાવામાં જુગાર દરોડા જામનગર શહેરજિલ્લામાં જુગાર રમતી છ મહિલા સહિત કુલ મળી 14 શખ્સને સ્થાનિક પોલીસે દરોડા દરમ્યાન ઝડપી લઈ સ્થળ…
View More શહેર જિલ્લામાં જુગાર દરોડામાં 6 મહિલા સહિત 14 ઝડપાયાશાળાઓ ખૂલતાં વિદ્યાર્થીઓની એસટી બસ સ્ટેન્ડ પર ભીડ
જામનગરમાં વેકેશન પૂરું થતાં અને શાળાઓ ફરી શરૂૂ થતાં જ એસટી બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાંથી અભ્યાસ માટે શહેરમાં…
View More શાળાઓ ખૂલતાં વિદ્યાર્થીઓની એસટી બસ સ્ટેન્ડ પર ભીડજિલ્લાફેર કેમ્પના 18 શિક્ષકોની અન્ય શાળામાં બદલી
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે આયોજિત જિલ્લા ફેર બદલી કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. સરકારના નિર્દેશ મુજબ…
View More જિલ્લાફેર કેમ્પના 18 શિક્ષકોની અન્ય શાળામાં બદલીભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો
જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ નવા વર્ષને ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવ્યું હતું. વિક્રમ સંવત 2081ના આગમન નિમિત્તે ગઈકાલે સાંજે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં…
View More ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયોયુવતીનું સગપણ તૂટી જતાં ગળાફાંસો ખાઇ આપઘાત
જામનગરમાં વિજયનગર વિસ્તારમાં રહેતી એક યુવતી નું તાજેતરમાં સગપણ તૂટી ગયું હોવાથી મનમાં લાગી આવતાં ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.આ બનાવની વિગત એવી છે…
View More યુવતીનું સગપણ તૂટી જતાં ગળાફાંસો ખાઇ આપઘાતઝેરી હવાના સમુદ્રમાં ડૂબતું શહેર : પ્રદૂષણ ચિંતાજનક સ્તરે
જામનગરનું હવાનું પ્રદૂષણનું સ્તર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચિંતાજનક છે. દિલ્હી પછી હવે જામનગરની હવા પણ પ્રદૂષણથી ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં…
View More ઝેરી હવાના સમુદ્રમાં ડૂબતું શહેર : પ્રદૂષણ ચિંતાજનક સ્તરે