જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે એક મકાનમાં દારૂૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોય તેવી બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂનો…
View More કાલાવડના ખંઢેરા ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયોjamnagar
ઘુડશિયા, ચંદ્રગઢના 61 મકાનો તોડવાની નોટિસ રદ
જામનગર જિલ્લાના ઘુડશીયા અને ચંદ્રગઢ ગામના રહેવાસીઓ માટે હાઇકોર્ટે રાહતના સમાચાર આપ્યા છે. ગ્રામ્ય મામલતદાર દ્વારા મકાન ખાલી કરવાની આપવામાં આવેલી નોટિસ ગુજરાત હાઇકોર્ટે રદ…
View More ઘુડશિયા, ચંદ્રગઢના 61 મકાનો તોડવાની નોટિસ રદલાલપુરના મેઘપર ગામમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
મૃતકના વાલીઓની શોધખોળ કરતી પોલીસ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાંથી 35 વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. જે મામલે મેઘપર પોલીસે…
View More લાલપુરના મેઘપર ગામમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યોસાચુ હોય તો શરમજનક! દરેડ બીઆરસી ભવનમાં પુસ્તક પલળવાના પ્રકરણની તપાસ ફાઇલ જ ગુમ?!?
જિલ્લા તાલુકાની 250થી વધુ સરકારી શાળાઓના પુસ્તકો કોની બેદરકારીના પ્રતાપે પલળી ગયા? જામનગર દરેડ બીઆરસી ભવનમાં પુસ્તકો પલળવાના મામલે નવુ ટ્વિસ્ટ સામે આવ્યુ છે. આ…
View More સાચુ હોય તો શરમજનક! દરેડ બીઆરસી ભવનમાં પુસ્તક પલળવાના પ્રકરણની તપાસ ફાઇલ જ ગુમ?!?દરેડ સહિત બે સ્થળોએ જુગાર દરોડા: સાત ઝડપાયા
જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં ગઈકાલે રાતે પોલીસે બે સ્થળે જુગાર અંગે દરોડા પાડ્યા હતા, અને સાત આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે ચાર શખ્સો ભાગી…
View More દરેડ સહિત બે સ્થળોએ જુગાર દરોડા: સાત ઝડપાયાશિયાળાની સવારે નગરજનો તળાવ કિનારે સ્વસ્થ રહેવા ઊમટ્યા
જામનગર શહેરમાં શિયાળાની ઋતુએ પગ પેસાર કરતાં જ નગરજનો સ્વસ્થ રહેવા માટે લખોટા તળાવના કિનારે પહોંચી રહ્યા છે. સવારના સમયે લખોટા તળાવ કિનારે મોર્નિંગ વોક,…
View More શિયાળાની સવારે નગરજનો તળાવ કિનારે સ્વસ્થ રહેવા ઊમટ્યાટ્રાફિક નિયમ ભંગના એક જ દિવસમાં 55 કેસ, 39,600નો દંડ
જામનગર શહેરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. અને તેમની ટીમ દ્વારા શહેરના લાલ બંગલા સર્કલ થી ગુરુદ્વારા ચોકડી તરફ ના આવતા માર્ગ પર રોંગ…
View More ટ્રાફિક નિયમ ભંગના એક જ દિવસમાં 55 કેસ, 39,600નો દંડહાપા યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતોના વાહનોની ફરી લાંબી કતારો
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતો દ્વારા ગઈકાલે રાતે ફરીથી વાહનોની લાંબી કતાર લગાવી હતી, અને 600 જેટલા મગફળી ભરેલા વાહનોના થપ્પા લાગી…
View More હાપા યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતોના વાહનોની ફરી લાંબી કતારોમંજૂરી વગર લગાવાયેલા જાહેરાતના હોર્ડિંગના કારણે અકસ્માતનો ભય
જામનગર શહેરમાં કેટલાક મંજૂરી વગરના જાહેરાતના બોર્ડ લટકી રહ્યા છે, જે અકસ્માત નોતરે તેવી રીતે પડ્યા હોવાથી લોકો તેમજ વાહનચાલકો પર જોખમ તોડાયેલું રહે છે.…
View More મંજૂરી વગર લગાવાયેલા જાહેરાતના હોર્ડિંગના કારણે અકસ્માતનો ભયમનપા ભાન ભૂલ્યું: વચ્ચે વીજપોલ રાખી સીસીરોડ બનાવ્યો
જામનગર મહાનગરપાલિકાના બેદરકારીભર્યા વલણને કારણે ધોરીવાવ વાળો નવો ડીપી રોડ, ખોડલ ગ્રીન અને શ્રી રાજ પાર્ક સોસાયટીની બાજુમાં પટેલ સમાજ પાસે નવા નિર્માણ થઈ રહેલા…
View More મનપા ભાન ભૂલ્યું: વચ્ચે વીજપોલ રાખી સીસીરોડ બનાવ્યો