જામનગરની ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એક એએસઆઇ અને એક પોલીસ હેડ કોન્સ્ટેબલ કે જેઓએ એક આસામીને અરજીની તપાસમાં હેરાન નહીં કરવા, અને…
View More જામનગરના પોલીસ ચોકીના એએસઆઈ-હેડ કોન્સ્ટેબલ 8000ની લાંચ લેતા ઝડપાયાjamnagar
જામનગરમાં ગળાફાંસો ખાઇ યુવાનનો આપઘાત
જામનગરમાં રામેશ્વર નગર નજીક રાજ રાજેશ્વર સોસાયટીમાં રહેતા વિજય સિંહ હરદેવસિંહ જાડેજા નામના 35 વર્ષના યુવાને ગત 15 મી તારીખે પોતાના ઘેર કોઈ આગમ્ય…
View More જામનગરમાં ગળાફાંસો ખાઇ યુવાનનો આપઘાતજામનગરમાં મધરાત્રે સાત ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફર્યુ
મરીન સેન્ચ્યુરી અને બર્ડ સેન્ચ્યુરીમાં 9000 સ્કવેરફૂટમાં દબાણ ખડકી દેવામાં આવ્યું હતું જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મરીન સેન્ચ્યુરી અને ખીજડીયા બર્ડ સેન્ચુરી સહિતના વિસ્તારોમાંથી…
View More જામનગરમાં મધરાત્રે સાત ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફર્યુજામનગરમાં પરપ્રાંતિય શ્રમિક યુવાને પત્ની સાથે ઝઘડો થતા કર્યો આપઘાત
મૂળ ઉત્તર પ્રદેશના વતની તેમજ હાલ જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક ખોલી ભાડે રાખીને રહેતા અને મજૂરી કામ કરતા રણજીત હરીશકુમાર મૌર્ય નામના 20 વર્ષના…
View More જામનગરમાં પરપ્રાંતિય શ્રમિક યુવાને પત્ની સાથે ઝઘડો થતા કર્યો આપઘાતજામનગરના રૂા. 94 કરોડના બે પ્રોજેક્ટનું તા 27મીએ વડાપ્રધાન લોકાર્પણ કરશે
દેશના વડાપ્રધાન આગામી તારીખ 27 ના કેટલાક વિવિધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલી સ્વરૂૂપે લોકાર્પણ કરનાર છે. જેમાં જામનગર ના પણ રૂૂ. 94 કરોડ ના ખર્ચ વાળા બે…
View More જામનગરના રૂા. 94 કરોડના બે પ્રોજેક્ટનું તા 27મીએ વડાપ્રધાન લોકાર્પણ કરશેજામનગરની સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને 10 વર્ષની કેદ
જામનગરમાં ચાર વર્ષ પહેલા એક સગીરા સાથે દુષ્કર્મ આચારવા ના કેસ માં અદાલતે આરોપી ને દસ વર્ષ ની સજા નો હુકમ કર્યો છે. સને-2021 માં…
View More જામનગરની સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને 10 વર્ષની કેદજામનગરના મોટી ખાવડીમાં ડિગ્રી વગર સારવાર કરતો શખ્સ ઝડપાયો
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં એસ.ઓ.જી શાખા ની ટુકડીએ દરોડો પાડ્યો હતો, અને કોઈપણ પ્રકારની ડિગ્રી મેળવ્યા વિના ગરીબ દર્દીઓ સાથે આરોગ્યના ચેડાં કરી રહેલા…
View More જામનગરના મોટી ખાવડીમાં ડિગ્રી વગર સારવાર કરતો શખ્સ ઝડપાયોજામનગરની ચેતના ડાઈનિંગ હોટેલના કેરીના રસમાંથી વંદો નીકળતા ફરિયાદ
જામનગરમાં આજે એક રેસ્ટોરન્ટ માં ભોજન કરવા ગયેલા ગ્રાહક ને થાળી માં પીરસવામાં આવેલ કેરીના રસ માંથી વાંદો નીકળતાં ફૂડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી,…
View More જામનગરની ચેતના ડાઈનિંગ હોટેલના કેરીના રસમાંથી વંદો નીકળતા ફરિયાદજામનગરમાં ગેરકાયદે 116 મકાન-દુકાન સહિતના દબાણોનું ડિમોલેશન
ત્રણ વિસ્તારમાં 50000 ફૂટ જગ્યા દબાણ મુકત કરાવતી મહાપાલિકા: 12 જેસીબી, 3 હિટાચી મશીન દ્વારા બાંધકામ તોડી પડાયું: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જામનગર મહાનગરપાલિકા દ્વારા રિવર…
View More જામનગરમાં ગેરકાયદે 116 મકાન-દુકાન સહિતના દબાણોનું ડિમોલેશનલાલપુરના નાંદુરી ગામમાં બાવળનું ઝાડ કાપવાની બબાલમાં ખેડૂતની હત્યા
જામનગર જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન હત્યાની ત્રીજી ઘટના બનતાં ભારે હાહાકાર મચી ગયો છે. જામનગર તાલુકાના મૂંગણી ગામ તેમજ જામનગર શહેરમાં હત્યાની બે ઘટના…
View More લાલપુરના નાંદુરી ગામમાં બાવળનું ઝાડ કાપવાની બબાલમાં ખેડૂતની હત્યા