જામનગર શહેરમાં ખાસ કરીને દિવાળીના તહેવારોને લઈને ટ્રાફિકજામની ભારે સમસ્યા સર્જાતિ હોય છે, ત્યારે શહેરની ટ્રાફિક શાખા સક્રિય બની છે. અને ટ્રાફિક પી.આઇ. એમબી. ગજ્જરના…
View More જામનગરમાં ટ્રાફિક ઝુંબેશ મોડિફાઇડ, સાઈલેન્સરવાળા આઠ બૂલેટ ડિટેનjamnagar
જામનગર જિલ્લામાં અકસ્માતની હાર માળા ; જૂદા-જૂદા 3 અકસ્માત સર્જાયા
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે રાત્રે અકસ્માતો ની હારમાળા સર્જાઇ હતી. સૌ પ્રથમ અંબર ચોકડી પાસે ગઈકાલે રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ નાના…
View More જામનગર જિલ્લામાં અકસ્માતની હાર માળા ; જૂદા-જૂદા 3 અકસ્માત સર્જાયાજામનગરમાં 8 વોર્ડમાં 100 ટકા ભૂગર્ભ નેટવર્ક ઉભુ કરાશે, દરખાસ્ત મંજૂર
મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા. 19.59 કરોડના પ્રોજેક્ટના ખર્ચને બહાલી જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં કુલ રૂૂપિયા 19 કરોડ 59 લાખ…
View More જામનગરમાં 8 વોર્ડમાં 100 ટકા ભૂગર્ભ નેટવર્ક ઉભુ કરાશે, દરખાસ્ત મંજૂરગોકુલનગર વિસ્તારમાં મજૂરોની વસાહત વચ્ચે નશીલા પદાર્થનું નેટવર્ક પોલીસે પકડ્યું
જામનગરમાં 200 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની અટકાયત જામનગરના ગોકુલ નગર નજીક સોમનાથ સોસાયટી વિસ્તારમાં શ્રમિકોની વસાહતો આવેલી છે, જે શ્રમિકો માટે નશીલા પદાર્થ…
View More ગોકુલનગર વિસ્તારમાં મજૂરોની વસાહત વચ્ચે નશીલા પદાર્થનું નેટવર્ક પોલીસે પકડ્યુંજામનગર પંથકમાં લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા તત્વો પર પોલીસ તંત્રની તવાઈ
હાપા રેલવે સ્ટેશન વિસ્તાર અને ઘુતારપર ગામમાં ફટાકડાનું વેચાણ કરતા ચાર વેપારીઓ પકડાયા જામનગર શહેરમાં ગઈકાલે એક ફટાકડાનું લાયસન્સ મેળવ્યા વિના ફટાકડા નું વેચાણ કરતા…
View More જામનગર પંથકમાં લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા તત્વો પર પોલીસ તંત્રની તવાઈજામનગર જિલ્લાના 12 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો
જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 12 દરિયાઈ ટાપુઓ આવેલ છે. જે પૈકી માત્ર 1 પિરોટન ટાપુ…
View More જામનગર જિલ્લાના 12 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયોલાલપુર નજીક ડેમમાં પડી જતાં યુવાનનું મોત
જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં આવેલી ઢાંઢર નદી પરના ડેમના પાળા પર થી પગપાળા ચાલીને જઈ રહેલા એક યુવાનનું અકસ્માતે ડેમમાં પડી જતાં ડૂબી જવાના કારણે…
View More લાલપુર નજીક ડેમમાં પડી જતાં યુવાનનું મોતબોલિવૂડના ડાયરેક્ટર સેશન્સ કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં લપડાક
જામનગર શહેર ના જાણીતા ઉધોગપતિ અશોકભાઈ હરીદાસ લાલ એ બોલીવુડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ને સંબધના દાવે રૂૂ એક કરોડ હાથા-ઉછીના આપ્યા હતા. જેની…
View More બોલિવૂડના ડાયરેક્ટર સેશન્સ કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં લપડાકજામનગર પોલીસ દ્વારા રેનબસેરા, હોટલ ગેસ્ટ હાઉસમાં સઘન ચેકિંગ
જામનગર શહેર અને જિલ્લામાં દિવાળીના તહેવારોને લઈને લોકો શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરી શકે, તેના ભાગરૂૂપે શહેર જિલ્લાનું પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે, અને અલગ…
View More જામનગર પોલીસ દ્વારા રેનબસેરા, હોટલ ગેસ્ટ હાઉસમાં સઘન ચેકિંગજામનગરના ખડખંભાળિયા ગામે કારખાનેદારને વીજચોરીમાં ત્રણ વર્ષની જેલ
જામનગર નજીક કનસુમરા ગામમાં રહેતા અને ખડખંભાળિયા ગામ પાસે સલ્ફર નું કારખાનું ચલાવતા એક કારખાનેદારને વીજ ચોરીના કેસમાં જામનગરની અદાલતે તકસીરવાન ઠરાવ્યો છે, અને ત્રણ…
View More જામનગરના ખડખંભાળિયા ગામે કારખાનેદારને વીજચોરીમાં ત્રણ વર્ષની જેલ