જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે એલસીબી ની ટુકડીને ચોક્કસ બાતમી મળી…
View More જામનગરમાં ટ્રક પડાવી લેનાર બે ફરાર આરોપી ઝડપાયાjamnagar
કોંગ્રેસ દ્વારા વોટ ચોર-ગાદી છોડના નારા સાથે જામનગરમાં સહી ઝુંબેશનો પ્રારંભ
કોંગ્રેસ ના સાંસદ અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી એ મહારાષ્ટ્ર રાજ્ય ની વિધાનસભા ની ચૂંટણી પછી મતદાર યાદી માં ચૂંટણી પંચ દ્વારા થઈ રહેલી ગોબાચારી…
View More કોંગ્રેસ દ્વારા વોટ ચોર-ગાદી છોડના નારા સાથે જામનગરમાં સહી ઝુંબેશનો પ્રારંભ18.89 લાખનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર જામનગરના આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટ
રાજકોટ રેલવે સ્ટેશન પર અમદાવાદ રેલવે પોલીસની એસઓજીની ટીમે રૂૂ.18.89 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે જામનગરની મહિલા અને સગીરને ઝડપી લીધા હતાં. આ ડ્રગ્સનો જથ્થો મંગાવનાર…
View More 18.89 લાખનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર જામનગરના આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટજામનગર મહિલાના મકાન પ્રકરણમાં એડવોકેટની ધરપકડ
પટેલ કોલોનીમાં મકાન ખાલી કરાવવા ધમકી આપનાર દીવલા ડોન અને તેના સાગરિતની અગાઉ અટકાયત થયેલ જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક મહિલાનું મકાન બળજબરીપૂર્વક મકાન ખાલી…
View More જામનગર મહિલાના મકાન પ્રકરણમાં એડવોકેટની ધરપકડજામનગરની નંદધામ સોસાયટીમાં થતાં ગેરકાયદેસર બાંધકામનો વિરોધ
જામનગરની નંદધામ સોસાયટી ના કોમન પ્લોટ માં ગેરકાયદે રીતે રહેણાંક અને કોમર્શિયલ બાંધકામ કરી ભાડા ની કમાણી કરવામાં આવે છે. આ બાબતે કડક પગલાં લઈ…
View More જામનગરની નંદધામ સોસાયટીમાં થતાં ગેરકાયદેસર બાંધકામનો વિરોધજામનગરમાંથી કચરો ઉપાડવા 257 કરોડ ખર્ચાશે; દરખાસ્ત મંજૂર
મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 10 દરખાસ્તના રૂા. 299.79 કરોડના ખર્ચને બહાલી જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક બુધવારે મળી હતી. જેમાં કુલ રૂૂ.299 કરોડ 79…
View More જામનગરમાંથી કચરો ઉપાડવા 257 કરોડ ખર્ચાશે; દરખાસ્ત મંજૂરલાલપુર નજીકના રસોઈ ડેમમાં અકસ્માતે પડી જતાં યુવાનનું મોત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામ નજીક આવેલા સોસોઈ ડેમના પાળા પરથી બપોરના ચાર વાગ્યા ના અરસામાં મૂળ રાજસ્થાનનો વતની સુનિલ પુનિયા નામનો 26 વર્ષનો…
View More લાલપુર નજીકના રસોઈ ડેમમાં અકસ્માતે પડી જતાં યુવાનનું મોતજામનગર મહાપાલિકા તરફથી નગરજનોને વિજ્યાદશમીની ભેટ
આજે વિજયા દશમીથી દૈનિક પાણી વિતરણનો ક્રમશ: થશે પ્રારંભ જામનગર શહેરમાં દાયકા ઓથી એકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે ગુરૂૂવાર અને વિજયાદશમી થી શહેર…
View More જામનગર મહાપાલિકા તરફથી નગરજનોને વિજ્યાદશમીની ભેટજામનગરના કુખ્યાત દિવલા ડોન અને વકીલ વચ્ચેના ધમકી ભર્યા સંવાદની ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ
મહિલાને ડરાવી ધમકાવી મકાનમાં તોડફોડ કરી બળજબરીથી કબજો મેળવી લેવાનો ઉલ્લેખ જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક મહિલાનું મકાન બળજબરીપૂર્વક ખાલી કરાવવા માટે જામનગરના દિવલા ડોન…
View More જામનગરના કુખ્યાત દિવલા ડોન અને વકીલ વચ્ચેના ધમકી ભર્યા સંવાદની ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટજામનગરમાં યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી જામનગર નજીક નવાનાગના ગામમાં વાડી વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી…
View More જામનગરમાં યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત