જામનગરમાં રણજીત સાગર રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા ફ્રુટ ના એક વેપારીના એક રાત્રી માટે બંધ રહેલા મકાનને નિશાન બનાવી લીધું હતું અને મકાનમાંથી રૂૂપિયા…
View More જામનગરમાં વેપારીના બંધ ઘરમાંથી રૂા.9 લાખના ઘરેણા, રોકડની ચોરીjamnagar
જામનગરના ભક્તિનગરમાં કોલેજિયન પરિણીતાને ધાકધમકી આપી હડધૂત કરાઈ
જામનગરમાં ભક્તિનગર વિસ્તારમાં રહેતી અને એલએલબી નો અભ્યાસ કરતી કોલેજીયન પરણીત યુવતી કે જેણે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને ધાક ધમકી આપી હડધૂત…
View More જામનગરના ભક્તિનગરમાં કોલેજિયન પરિણીતાને ધાકધમકી આપી હડધૂત કરાઈજામનગરના ગ્રામ્ય પંથકની 30 જૂની બોટે બોગસ દસ્તાવેજના આધારે લાયસન્સ મેળવ્યા
જામનગર તાલુકા સિક્કા સચાણાં, બેડી સહિત ના ગામ ના બોટ સંચાલકો એ પોતાની જૂની બોટ ના બોગસ દસ્તાવેજ બનાવી નવી તરીકે દર્શાવી તેના આધારે ફિશરીઝ…
View More જામનગરના ગ્રામ્ય પંથકની 30 જૂની બોટે બોગસ દસ્તાવેજના આધારે લાયસન્સ મેળવ્યાજામનગર નજીક ખીમરાણામાં ઓટો પાર્ટ્સની દુકાનમાં ચોરી
જામનગર ના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા અને ઓટો પાર્ટ્સ ની દુકાન ધરાવતા અશ્વિનભાઈ રમણીક લાલ ધારવિયાની ખીમરાણા ગામના પાટીયા પાસે આવેલી ઓટો પાર્ટસની દુકાનને કોઈ…
View More જામનગર નજીક ખીમરાણામાં ઓટો પાર્ટ્સની દુકાનમાં ચોરીટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં શ્રમિક યુવાનનું ગંભીર ઇજાથી મોત
જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી ધાર પાસે આવી રહેલા એક ટ્રક ચાલકે ડિવાઇડર કુદાવી સામે આવી રહેલા એક બાઈકને હડફેટમાં લઈ લેતાં તેના ચાલકનું ઈજા…
View More ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં શ્રમિક યુવાનનું ગંભીર ઇજાથી મોતજામનગરના મુંગણી ગામ નજીક બાઇકની ઠોકરે યુવાનનું મોત
જામનગર નજીક સિક્કા અને મૂંગણી ગામ વચ્ચે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો અને બે પરપ્રાંતીય યુવાનો વોકિંગ માટે નીકળ્યા હતા, દરમિયાન તેઓને પાછળથી એક…
View More જામનગરના મુંગણી ગામ નજીક બાઇકની ઠોકરે યુવાનનું મોતજામનગરમાં એસઓજી દ્વારા સ્લમ વિસ્તારોમાં સઘન ચેકિંગ
જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને સુરક્ષાના ભાગરૂૂપે એસ.ઓ.જી. શાખા, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ તેમજ ડોગ સ્ક્વોર્ડ સહિતની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સધન ચેકિંગની કાર્યવાહી…
View More જામનગરમાં એસઓજી દ્વારા સ્લમ વિસ્તારોમાં સઘન ચેકિંગમંત્રીમંડળમાં ધારાસભ્ય રિવાબા જાડેજાની નિયુક્તિ થતાં શહેરમાં હરખની હેલી
ફટાકડા ફોડી, મીઠા મોઢા કરાવી નિયુક્તિને આવકારતા શહેરીજનો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના મંત્રીમંડળમાં ફેરફાર કરાયા બાદ આજે વિસ્તરણ થયું હતું, અને નવા મંત્રીમંડળના…
View More મંત્રીમંડળમાં ધારાસભ્ય રિવાબા જાડેજાની નિયુક્તિ થતાં શહેરમાં હરખની હેલીજામનગરની ત્રણ નવી ટીપી સ્કિમનો મુસદ્દો જાહેર, બોર્ડમાં મંજૂર
યોજનાઓ મોડી ચાલુ થતી હોવાનો વિપક્ષનો આક્ષેપ, જનરલ બોર્ડમાં એજન્ડાની ચર્ચા હાથ ધરાઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા ત્રણ ટી.પી. સ્કીમને આજની સામાન્ય સભમાં મંજુરી આપવામાં આવી…
View More જામનગરની ત્રણ નવી ટીપી સ્કિમનો મુસદ્દો જાહેર, બોર્ડમાં મંજૂરજામનગરમા આજીવન કેદની સજા પામેલ ફરાર આોરોપી ઝડપાયો
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના હત્યા કેસના એક ગુનામાં સંડોવાયેલો આરોપી ઈમ્તિયાઝ કાસમભાઇ કટારીયા ખાટકી કે જેને હત્યા કેસમાં આજીવન કેદ ની સજા ફટકારવામાં…
View More જામનગરમા આજીવન કેદની સજા પામેલ ફરાર આોરોપી ઝડપાયો